Pic credit - gettyimage

18 January 2025

ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન

Pic credit - gettyimage

Pic credit - gettyimage

સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ હંગામો મચી ગયો છે. હાલ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન, ડોક્ટરોએ સૈફના સ્વાસ્થ્ય પર અપડેટ શેર કર્યા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

16 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. આ પછી ઘાયલ અભિનેતાને મોટો દીકરા ઇબ્રાહિમ હોસ્પિટલ લઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે લીલાવતી હોસ્પિટલના CEO ડૉ. નરેશ ઉત્તમાણીએ કહ્યું છે કે સૈફ અલી ખાન તેમના 8 વર્ષના પુત્ર તૈમૂર સાથે જાતે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ડૉ. ઉત્તમાણીએ કહ્યું કે લોહીથી લથપથ સૈફ સિંહની જેમ હોસ્પિટલમાં ઘૂસી ગયો. આ દરમિયાન દીકરા તૈમૂરે તેની આંગળી પકડી રાખી હતી

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તેમણે એમ પણ કહ્યું કે સૈફ અલી ખાને સ્ટ્રેચર પણ લીધું ન હતું. તે પોતે તૈમૂરનો હાથ પકડીને ચાલીને હોસ્પિટલમાં અંદર આવ્યો હતો 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

સૈફની હાલત તે સમયે ગંભીર હતી અને કરોડરજ્જુમાં મોટી ઈજા થઈ હતી. જોકે તે નસીબદાર છે 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જો છરી 2 મિલીમીટર વધારે અંદર ગઈ હોત તો તેની કરોડરજ્જુને ઇજા થાત. પરંતુ તે હવે જોખમથી બહાર છે 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ડોક્ટરોની અપેક્ષા મુજબ, સૈફ અલી ખાન સારો પ્રતિભાવ આપી રહ્યા છે. સૈફની હાલત ઝડપથી સુધરી રહી છે. જોકે, તેમની હલન ચલન પર અઠવાડિયા માટે પ્રતિબંધ રહેશે.

Pic credit - gettyimage