અભિનેતાની ફોઈ ગુજરાતીમાં આપી ચૂકી છે હિટ ફિલ્મો, બોલિવુડના અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને બિઝનેસમેનનો આવો છે પરિવાર

બોલિવૂડથી લઈને મરાઠી સિનેમામાં ઘણું નામ કમાવનાર શ્રેયસ તલપડે પોતાની તબિયતને લઈને ચર્ચામાં રહી ચૂક્યો છે.વર્ષે 2023 ડિસેમ્બરમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મોતના મોંઢામાંથી પાછા આવેલા બોલિવુડ અભિનેતા શ્રેયસ તલપડેના પરિવાર વિશે જાણો.

Nirupa Duva
| Edited By: | Updated on: Jan 18, 2025 | 8:44 AM
 બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેએ અનેક ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ આજે અમે તમને અભિનેતાની સુંદર પત્ની અને સુંદર પુત્રી તેમજ અભિનેતાની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવીશું.

1 / 11
અભિનેતા શ્રેયસ તલપડેના પરિવાર વિશે જાણીએ. તમને જણાવી દઈએ કે, અભિનેતા શ્રેયસ તલપડેની ફઈ ગુજરાતી સિનેમામાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે.

2 / 11
અભિનેતા શ્રેયસ તલપડે 27 જાન્યુઆરીના રોજ તેનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 'પુષ્પા'માં અલ્લુ અર્જુનનો અવાજ બનીને ઘર-ઘરમાં જાણીતા બનેલા શ્રેયસ તલપડેના પરિવાર વિશે જાણીએ.

3 / 11
શ્રેયસ તલપડેનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો.તેમના પિતા અભિનેત્રી મીના ટી. અને જયશ્રી ટી. (પૂરું નામ "જયશ્રી તલપડે") ના ભાઈ છે.  શ્રેયસે અંધેરી વેસ્ટમાં શ્રી રામ વેલફેર સોસાયટીની હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિલે પાર્લેમાં મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

4 / 11
શ્રેયસ તલપડે એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા છે, જે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમણે અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

5 / 11
ફિલ્મ 'ઇકબાલ'થી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર શ્રેયસ તલપડેએ દીપ્તિ તલપડે સાથે લગ્ન કર્યા છે. જે સુપરસ્ટારની પત્ની હોવા છતાં લાઈમલાઈટથી દૂર રહે છે.

6 / 11
અભિનેતા ઓમ શાંતિ ઓમ (2007) માં શાહરૂખ ખાનના મિત્ર પપ્પુ માસ્ટરની ભૂમિકા માટે વધુ જાણીતો છે. તેઓ કોમેડી ફિલ્મ ગોલમાલ રિટર્ન્સ (2008), વેલકમ ટુ સજ્જનપુર (2008), ગોલમાલ 3 (2010), હાઉસફુલ 2 (2012) અને ગોલમાલ અગેન (2017) માં જોવા મળી ચૂક્યો છે. તલપડેએ પુષ્પા: ધ રાઇઝ (2021) અને તેની સિક્વલ પુષ્પા 2: ધ રૂલ (2024) ના હિન્દી ડબિંગમાં અલ્લુ અર્જુનના અવાજ માટે પણ ડબિંગ કર્યું હતું.

7 / 11
બોલિવૂડ અને મરાઠી અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક પણ આવી ચૂક્યો છે. અભિનેતાએ પહેલા તેની પત્નીને ગભરામણ અનુભવે તેવી ફરિયાદ કરી અને પછી બેહોશ થઈ ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી ખબર પડી કે 47 વર્ષીય અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો

8 / 11
શ્રેયસ અને દીપ્તિએ લગ્ન પહેલા ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. ત્યારબાદ આ કપલે વર્ષ 2004માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.લગ્નના 14 વર્ષ બાદ આ સ્ટાર કપલ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેણે આદ્યા તલપડે રાખ્યું છે.

9 / 11
શ્રેયસ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આદ્યા સાથેના ફોટો શેર કરે છે. જે ચાહકોને પણ ખૂબ જ પસંદ આવે છે.અભિનેતા શ્રેયસ તલપડે કંગના રનૌત દ્વારા નિર્દેશિત 'ઇમરજન્સી'માં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે.

10 / 11
તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સુપરડુપર હિટ ગઈ છે. આ ફિલ્મ સાઉથ અને નોર્થમાં ખૂબ લોકપ્રિય બની હતી. ફિલ્મના હિન્દી વર્ઝનમાં અભિનેતા શ્રેયસ તલપડેએ પોતાનો અવાજ આપ્યો હતો.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">