Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godhra kand: ગોધરા કાંડ પર સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ થશે મોટી સુનાવણી

દેશની સર્વોચ્ચ અદાલત ગુજરાતના ગોજારા ગોધરા ટ્રેન અગ્નિકાંડના કેસમાં 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. ગુજરાત સરકારે તેમજ આ કેસના અન્ય દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ મહત્વપૂર્ણ સુનાવણી થશે.

| Updated on: Jan 16, 2025 | 5:40 PM
27 ફેબ્રુઆરી 2002નો એ ગોજારો દિવસ.. જ્યારે અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસની S-6 કોચને કેટલાક નરાધમોએ આગને હવાલે કર્યો અને કોચના દરવાજા બહારથી બંધ કરી દીધા. આ ભીષણ આગમાં કોચમાં બેસેલા 59 કારસેવકો ભડથુ થઈ ગયા. એક કોચમાં લગાવવામાં આવેલી એ આગને કારણે સમગ્ર રાજ્ય કેટલાય દિવસો સુધી ભડકે બળ્યુ. ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. રમખાણો દરમિયાન થયેલી હિંસામાં અનેક હિંદુ-મુસ્લિમોનો મોત થયા. કોઈ જ વાંકગુના વિના અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોને જીવતા સળગાવી નાખનારા દોષીતોને હાઈકોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

1 / 7
ગોધરા કાંડના દોષીતો માટે ફાંસીની સજાની માગ કરતી ગુજરાત સરકારની અરજી અને અન્ય દોષીતો દ્વારા દાખલ કરાયેલી અપીલો પર ચ13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં જસ્ટિસ જે કે માહેશ્વરી અને અરવિંદ કુમારની પીઠે સ્પષ્ટ કર્યુ છે કે આગામી સુનાવણીની તારીખને સ્થગિત કરવામાં આવશે નહીં.

2 / 7
વાસ્તવમાં, ગુજરાત હાઈકોર્ટના ઓક્ટોબર 2017ના ચુકાદાને પડકારતી અનેક અપીલો સુપ્રીમ અદાલતમાં દાખલ કરવામાં આવી છે, જેમાં અનેક દોષિતોની સજાને યથાવત રાખી હતી અને 11 લોકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2023માં સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 11 દોષિતો માટે મૃત્યુદંડની માંગ કરશે જેમની સજાને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.

3 / 7
ગુરૂવારે જ્યારે કેસની સુનાવણી થઈ ત્યારે એક દોષિત માટે હાજર રહેલા વકીલે કહ્યું કે રેકોર્ડ પર કોઈ પુરાવા મૂકવામાં આવ્યા નથી. તેના પર જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, 'અમને ખબર નથી. અમે આ મામલાની સુનાવણી કરીશું અને અમે અગાઉ પણ તે સ્પષ્ટ કર્યું હતું. અમે આ કેસને મુલતવી રાખીશું નહીં. આ કેસની સુનાવણી અત્યાર સુધીમાં પાંચ વખત મુલતવી રાખવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી હું આ કેસને સ્થગિત કરી રહ્યો છુ.

4 / 7
વકીલે કોર્ટને કહ્યું કે કેટલાક દોષિતોએ માફીની અરજી કરી છે જે પેન્ડિંગ છે. કેસને મુલતવી રાખવાનો ઇનકાર કરતા બેન્ચે કહ્યું, 'અમને ચીફ જસ્ટિસની ઓફિસ તરફથી સૂચના મળી છે કે ફોજદારી અપીલ અને માફીના કેસની એકસાથે સુનાવણી કરવાની જરૂર નથી.'

5 / 7
એક દોષી તરફથી પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ, હાજર થઈને જણાવ્યું હતું કે ગુજરાત દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માટે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી પહેલા થવી જોઈએ. એડવોકેટ હેગડેએ કહ્યું, '22 વર્ષ વીતી ગયા... મારા અસીલોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી નથી. આ બેન્ચે પહેલા દોષિત ઠરાવવાની પુષ્ટિ કરવી પડશે. એકવાર જ્યારે તેની પુષ્ટિ થઈ જાય છે તો પછી સજાની પ્રક્રિયા આવે છે. જ્યારે અમે તેના પર વિચાર કરીશુ તો તે ઘણો સમય માગી લેશે. જો તમે ત્રણ જજોને મોકલશો તો તેની અસર થશે.

6 / 7
 આ પછી, કોર્ટે કેસની સુનાવણી 13 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી હતી, કારણ કે દોષિતો વતી હાજર રહેલા વકીલોએ સમય માંગ્યો હતો.

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી.

સુપ્રીમ કોર્ટ અને ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો  

Follow Us:
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા

બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત

કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

g clip-path="url(#clip0_868_265)">