Broccoli Almond Soup Recipe : શિયાળામાં બનાવો હોટલ સ્ટાઇલમાં બ્રોકોલી આલમંડનો સૂપ, આ રહી સરળ રેસિપી

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે બ્રોકોલી આલમંડ સૂપ બનાવી શકાય છે.

| Updated on: Jan 17, 2025 | 10:32 AM
બ્રોકોલી આલમંડ સૂપ નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સૌને પસંદ આવે છે. તો બ્રોકોલી આલમંડ સૂપ ઘરે બનાવવાની સરળ રીત તમને આજે જણાવીશું.

1 / 5
બ્રોકોલી આલમંડ સૂપ બનાવવા માટે બ્રોકલી, બદામ, ઘી અથવા બટર, પાણી, દૂધ, મીઠું, મરી પાઉડર, ક્રીમ, લસણ અને ડુંગળી સહિતની વસ્તુઓની જરુર પડે છે.

2 / 5
સૌથી પહેલા બદામને ગરમ પાણીમાં 2-3 કલાક પલાળી લો. ત્યારબાદ બ્રોકલીને સારી રીતે સાફ કરી તેને બાફી લો. જેથી સૂપ સારો બનશે. તમે ઈચ્છો તો તમે બ્રોકલીને સાંતળી પણ શકો છો.

3 / 5
હવે એક પેનમાં બટર લો. તેમાં લસણ અને ડુંગળી નાખી તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં બ્રોકલી અને આલમંડની પેસ્ટ ઉમેરી થોડું પાણી નાખી ઉકળવા દો.

4 / 5
સૂપ ઉકળી જાય ત્યારે તેમાં દૂધ નાખી ઉકાળી લો. ત્યારબાદ તેમાં મરી પાઉડર ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">