IPL 2025 : ધોનીના આ ફોટોએ લાખો ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું, આઈપીએલ પહેલા પ્રેક્ટિસ શરૂ કરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024 બાદ હવે IPL 2025માં ધુમ મચાવવા માટે તૈયાર છે. જેના માટે માહીએ બેટિંગ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. બેટિંગની પ્રેક્ટિસ કરતો ધોનીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીના સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories