(Credit Image : Getty Images)

26 March 2025

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

સપનામાં ક્યારેક ભૂત-પ્રેત જોવા મળે છે અને વ્યક્તિ ડરી જાય છે.

ભૂત-પ્રેત

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કોઈને કોઈ સપનાના અર્થ નીકળતા હોય છે. 

અર્થ

કોઈ લોકો ડરામણા સપના જુએ છે, જેમાં તેને ભૂત પ્રેત જોવા મળે છે.

ડરામણા સપના

ભૂત પ્રેતને નેગેટિવ એનર્જી માનવામાં આવે છે.

નેગેટિવ એનર્જી

સપનામાં ભૂત પ્રેત કે એવી કોઈ ડરામણી આકૃતિ જોવી એ અશુભ માનવામાં આવે છે.

ડરામણી આકૃતિ

ડરામણા સપના જોવાનો સંકેત એ છે કે તમને ધનહાનિ, દુ:ખ, કષ્ટ અથવા વિશ્વાસઘાત મળી શકે છે. 

વિશ્વાસઘાત

ઉડતું પ્રેત જોવાનો અર્થ એ છે કે શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે. 

નુકસાન

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો