Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: માત્ર 50 લાખમાં જ વેચાયેલા આ ખેલાડીએ, IPLની પહેલી જ મેચમાં દિલ્હી માટે કમાલ કરી બતાવી, જાણો તેનો રેકોર્ડ

IPL 2025 ટૂર્નામેન્ટની 18મી સિઝનમાં, દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કરનાર વિપ્રજ નિગમે પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. 50 લાખ રૂપિયામાં ખરીદાયેલા આ લેગ સ્પિનરે બેટ અને બોલથી ટીમને વિજય અપાવ્યો. વિપ્રાજે 15 બોલમાં 39 રન બનાવીને મેચની રૂખ બદલી નાખીને અને પોતાની ઓલરાઉન્ડર પ્રતિભા સાબિત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2025 | 2:31 PM
વિપ્રજ નિગમ IPL 2025: ગઈકાલે એટલે કે 24 માર્ચ સોમવારે રમાયેલ IPL લીગ મેચમાં, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું. એક સમયે એવું લાગતું હતું કે, દિલ્હી મેચ હારી જશે, પરંતુ ઉત્તર પ્રદેશના વિપ્રજ નિગમ અને આશુતોષ તારણહાર બન્યા અને ટીમને જીત તરફ દોરી ગયા. લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચ વિપ્રજ નિગમની ડેબ્યૂ મેચ હતી અને દિલ્હીએ તેને માત્ર 50 લાખ રૂપિયામાં જ ખરીદ્યો હતો. તેણે પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી લીધી છે.

1 / 5
પોતાની પહેલી મેચમાં વિપ્રાજ નિગમને બોલિગ કરતા સમયે, લખનૌના નિકોલસ પૂરન અને મિશેલ માર્શની આક્રમક બેટિંગનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2 ઓવરમાં 35 રન આપ્યા, જોકે તેણે એડન માર્કરામની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. ખર્ચાળ ઓવરો નાખ્યા પછી તેને વધુ બોલિંગ કરવાની તક મળી નહીં.

2 / 5
જ્યારે બેટિંગનો સમય આવ્યો ત્યારે દિલ્હી કેપિટલ્સ 113 રન પર 6 વિકેટ ગુમાવી ચૂક્યુ હતું. જીત માટે 210 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. વિપ્રાજે પોતાની આક્રમક બેટિંગથી મેચની સમગ્ર રૂખ જ બદલી નાખી. વિપ્રાજે ૧૪મી ઓવરમાં રવિ બિશ્નોઈના બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને 17 રન બનાવ્યા. માત્ર 15 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમીને તેણે આશુતોષ શર્મા સાથે 55 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી.

3 / 5
વિપ્રજ નિગમે UPT20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, જેના કારણે તેમને ફર્સ્ટ-ક્લાસ કેપ મળી અને રણજી ટ્રોફીમાં રમવાની તક મળી. ઓક્ટોબરમાં બંગાળ સામેની રણજી મેચમાં, તેણે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી.

4 / 5
રણજી ટ્રોફીની 3 મેચોમાં, તેણે 31 ની સરેરાશથી 13 વિકેટ લીધી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 7.12 ની ઇકોનોમી સાથે 8 વિકેટ લીધી અને આંધ્રપ્રદેશ સામે 8 બોલમાં 27 રન બનાવ્યા. UPT20 લીગમાં લખનૌ ફાલ્કન્સ તરફથી રમતી વખતે, તેણે 11 મેચોમાં 20 વિકેટ લીધી.

5 / 5

આઈપીએલની મેચ કે આઈપીએલને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us:
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન

અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા

કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે

Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ

બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

g clip-path="url(#clip0_868_265)">