Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક ફિલ્મ માટે 6 કરોડનો ચાર્જ, એક જ આંખે જોઈ શકે છે અભિનેતા, બાહુબલીના ભલ્લાલદેવના પરિવારમાં કોણ કોણ છે જુઓ

રામાનાયડુ દગ્ગુબાતીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ તમિલનાડુના મદ્રાસમાં ફિલ્મ નિર્માતા ડી. સુરેશ બાબુને ત્યાં એક તેલુગુ પરિવારમાં થયો હતો.આજે આપણે દગ્ગુબાતીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

| Updated on: Mar 25, 2025 | 12:07 PM
 સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબતી પણ બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત છે. બોલિવુડ ચાહકો પણ સાઉથની ફિલ્મો જોવાનું ખૂબ પસંદ કરે છે.

1 / 16
બાહુબલીના ભલ્લાદેવના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણો, એક ફિલ્મ માટે કરોડો રુપિયાનો ચાર્જ લે છે.

2 / 16
ફિલ્મો ઉપરાંત, રાણા દગ્ગુબાતી પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. એક સમય એવો હતો જ્યારે અભિનેતા મૃત્યુના મુખમાં ફસાઈ ગયો હતો.

3 / 16
 તેમનું નામ તેમના દાદા અને ફિલ્મ મોગલ ડી. રામાનાયડુના નામ પરથી રાખવામાં આવ્યું હતું. દગ્ગુબતી-અક્કીનેની પરિવારના સભ્ય, તેમના કાકા વેંકટેશ અને તેમના પિતરાઈ ભાઈ નાગા ચૈતન્ય પણ અભિનેતા છે.

4 / 16
 અભિનેતાએ 2016માં ખુલાસો કર્યો હતો કે ,તેમને જમણી આંખમાં ઓછું દેખાય છે અને તેમની ડાબી આંખ ટ્રાન્સપ્લાન્ટેડ છે. આ સર્જરી હૈદરાબાદની એલ. વી. પ્રસાદ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 14 વર્ષની ઉંમરે તેમની જમણી આંખ પર બીજી સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તે અસફળ રહી હતી.

5 / 16
દગ્ગુબતી રાણાએ તેમનો અભ્યાસ ચેન્નઈમાં ચેટ્ટીનાદ વિદ્યાશ્રમમાં કર્યો હતો. બાદમાં તેઓ તેલંગાણાના હૈદરાબાદ ગયા, જ્યાં તેમણે નાલંદા વિદ્યા ભવન હાઇ સ્કૂલ અને બેગમપેટ સ્થિત હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.રાણા પાસે ફોટોગ્રાફીમાં ડિગ્રી છે.

6 / 16
 રાણા દગ્ગુબતીનો પરિવાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, તેમના પિતા ડી. સુરેશ બાબુ એક ફિલ્મ નિર્માતા છે અને તેમના કાકા વેંકટેશ અને નાગા ચૈતન્ય ફેમસ તેલુગુ અભિનેતા છે.

7 / 16
સુપરહિટ સાઉથ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકામાં જોવા મળેલા રાણા દગ્ગુબતીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ થયો હતો. રાણા દગ્ગુબતીએ પોતાના દમદાર અભિનયથી સાઉથ સિનેમામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

8 / 16
એટલું જ નહીં, રાણા દગ્ગુબતીને બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર બનેલા રાણા દગ્ગુબતી એક  ફોટોગ્રાફર પણ છે. તે ફિલ્મ જગત સાથે સંકળાયેલા પરિવારમાંથી આવે છે. તેમના પિતા ડી. સુરેશ બાબુ તેલુગુ સિનેમામાં દિગ્દર્શક છે. સાઉથના ફેમસ અભિનેતા વેંકટેશ્વર રાણાના કાકા છે.

9 / 16
 આ ઉપરાંત, નાગાર્જુન પણ તેમના સંબંધી છે. રાણા દગ્ગુબતી, જે પીઢ અભિનેતાઓ અને દિગ્દર્શકોના પરિવાર સાથે સંબંધ ધરાવે છે,

10 / 16
તે પોતે ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. ચાલો જાણીએ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રાણા દગ્ગુબતીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે.

11 / 16
ફિલ્મોની વાત કરીએ તો, રાણા દગ્ગુબતીએ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર રાણા 2011માં 'દમ મારો દમ'માં બિપાશા બાસુ સાથે જોવા મળ્યો હતો.

12 / 16
આ ઉપરાંત રાણા દગ્ગુબતી 'હાઉસફુલ 4', 'ધ ગાઝી એટેક', 'બેબી' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાણાએ ફિલ્મ 'હાથી મેરે સાથી'માં પણ કામ કર્યું છે.

13 / 16
રાણા દગ્ગુબતી હૈદરાબાદના પૌશ વિસ્તારમાં રહે છે.મહેશ બાબુ, ચિરંજીવી, નાગાર્જુન, નાગા ચૈતન્ય વગેરે જેવા ઉદ્યોગના દિગ્ગજ કલાકારો તેમના પડોશી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાણા દગ્ગુબતીની કુલ સંપત્તિ લગભગ 142  કરોડ રૂપિયા છે. અભિનેતાની વાર્ષિક આવક 6 થી 8 કરોડ રૂપિયા છે.

14 / 16
રાણા દગ્ગુબતી એક ફિલ્મ માટે 6 થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રાણા દગ્ગુબાટીને ફિલ્મ બાહુબલી 2 માટે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

15 / 16
2020માં, રાણા તેના લગ્નને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ અભિનેતાના લગ્ન મુંબઈની પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર મિહિકા બજાજ સાથે થયા હતા.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે

Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ

બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">