AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : પ્રીતિ ઝિન્ટાની ટીમનો છોકરો તોફાન મચાવવા તૈયાર, ચોગ્ગા કરતા વધુ ફટકારે છે છગ્ગા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ એકબીજા સામે ટકરાશે. આ બંને ટીમો માટે IPL 2025ની પહેલી મેચ છે અને આ મેચમાં બધાની નજર પંજાબ કિંગ્સના યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે પર રહેશે. આ યુવા ઓલરાઉન્ડરથી ગુજરાતની ટીમે સાવધાન રહેવું પડશે, અને જો આ તે ચાલી ગયો તો પછી પ્રીતિ ઝિન્ટાની ટીમની જીત નિશ્ચિત છે. જાણો કોણ છે આ ખેલાડી.

| Updated on: Mar 25, 2025 | 6:06 PM
Share
પંજાબ કિંગ્સનો યુવા ખેલાડી સૂર્યાંશ શેડગે ચોગ્ગા ઓછા અને છગ્ગા વધુ ફટકારે છે. જ્યારે આ ખેલાડી લયમાં હોય છે ત્યારે વિરોધી ટીમની હાર લગભગ નિશ્ચિત થઈ જાય છે એવી ડોમેસ્ટિક લેવલમાં ચર્ચા છે. હવે આ ખેલાડી IPL માં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે આ ખેલાડીને માત્ર 30 લાખમાં ટીમમાં સામેલ કર્યો છે.

1 / 6
22 વર્ષીય યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. જો પ્રીતિ ઝિન્ટાની ટીમનો આ છોકરો મેદાનમાં સેટ થઈ ગયો, તો વિરોધીઓની હાર નિશ્ચિત માની શકો છો. સૂર્યાંશ ગુજરાત ટાઈટન્સ સામે IPLમાં ડેબ્યૂ કરી શકે છે અને આ ખેલાડીમાં એટલી બધી પ્રતિભા છે કે તેને આગામી હાર્દિક પંડ્યા પણ કહેવામાં આવી રહ્યો છે.

2 / 6
સૂર્યાંશ શેડગે મુંબઈનો રહેવાસી છે અને તેણે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. આ યુવા ઓલરાઉન્ડર તાજેતરમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેનું ફોર્મ PBKS માટે વરદાન સાબિત થઈ શકે છે. શેડગે હજુ સુધી IPLમાં ડેબ્યૂ કર્યું નથી પરંતુ તેના મજબૂત પ્રદર્શનથી તે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.

3 / 6
PBKSનો નવો કેપ્ટન શ્રેયસ અય્યર શેડગેની તાકાતથી સારી રીતે વાકેફ છે. બંનેએ મળીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શેડગેએ 9 મેચમાં 251.92 ના સ્ટ્રાઈક રેટ અને 43.66ની સરેરાશથી 131 રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 36 રન હતો, જે તેમની ફિનિશિંગ ક્ષમતા દર્શાવે છે.

4 / 6
સૂર્યાંશે T20માં ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે T220માં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યાંશ ફક્ત બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ ટીમને ટેકો આપે છે. SMAT 2024માં તેણે 9 મેચમાં 8 વિકેટ પણ લીધી હતી. મુંબઈ ટીમને ખિતાબ જીતવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે પંજાબની ટીમ શેડગેને ક્યાં રમાડે છે?

5 / 6
શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સન, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લીસ, લોકી ફર્ગ્યુસન, વી. વિજયકુમાર, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાયલ અવિનાશ, પ્રવીણ દુબે. (All Photo Credit : PTI)

6 / 6

નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં પંજાબ કિંગ્સ IPL 2025માં ટ્રોફી જીતવા પ્રયાસ કરશે. નવી સિઝનમાં અનેક યુવા ખેલાડીઓ પંજાબની ટીમમાં પોતાનો દમ બતાવશે. પંજાબ કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">