(Credit Image : Getty Images)
26 March 2025
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
ઉનાળામાં ડ્રાયફ્રુટ ઓછા ખાવામાં આવે છે. તેનો સ્વભાવ ગરમ છે. જો કે તેમને પલાળ્યા પછી ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણા વિટામિન અને મિનરલ્સ મળે છે.
ડ્રાયફ્રુટ
શું તમે જાણો છો કે દરરોજ બદામ અને અંજીર ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ
બદામ અને અંજીર
ડાયેટિશિયન મોહિની ડોંગરે કહે છે કે ઉનાળામાં 5 બદામ અને 2 અંજીર રાતભર પલાળીને સવારે ખાવાથી શરીરને ઘણી ઉર્જા મળે છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ છે, તેમના માટે બદામ અને અંજીર ખાવા ખૂબ ફાયદાકારક છે. તેમને એકસાથે ખાવાથી કબજિયાતની સમસ્યા થતી નથી.
કબજિયાત
ઘણી વખત થોડું કામ કર્યા પછી પણ શરીર થાકી જાય છે. શરીરમાં એનર્જી વધારવા માટે દરરોજ આ બે ડ્રાયફ્રુટ્સ ખાઓ.
એનર્જી વધારો
આ બંને ડ્રાયફ્રુટ કેલ્શિયમથી ભરપૂર છે. તેને નિયમિત ખાવાથી હાડકાં મજબૂત બને છે
હાડકાં માટે
આ બંને સૂકા ફળો શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઘટે છે
કોલેસ્ટ્રોલ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Antilia House: મુકેશ અંબાણીના એન્ટિલિયાનું વીજળી બિલ કેટલું આવે છે? –
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
પીરિયડ્સ દરમિયાન ભૂલથી તુલસીને સ્પર્શ થાય તો શું કરવું જોઈએ?
Teeth Care: દાંત પર જામેલી પીળી છારીને કેવી રીતે સાફ કરવી?
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
વધુ પડતું જીરું ખાવાથી શું નુકસાન થાય છે?
આ પણ વાંચો