કાનુની સવાલ : પતિ ક્યારે તેની પત્ની પાસેથી ખાધા ખોરાકી માંગી શકે છે, જાણો
પહેલા ભરણપોષણ માત્ર પત્ની જ માંગી શકતી હતી પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 24 અને 25 હેઠળ પતિ પણ ભરણપોષણ માંગી શકે છે. જેના માટે કેટલીક શરતો પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.