26 માર્ચ 2025

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

Pic Credit - PTI/Instagram/Getty/X

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ દુનિયાભરના ક્રિકેટર અને કોચ-મેન્ટર IPL 2025માં વ્યસ્ત છે

Pic Credit - PTI/Instagram/Getty/X

તો બીજી તરફ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર  IPL થી 7000 કિમી દૂર છે

Pic Credit - PTI/Instagram/Getty/X

ગૌતમ ગંભીર ફ્રાન્સના કોર્ચેવેલમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty/X

બર્ફીલા પહાડો વચ્ચે  ગૌતમ ગંભીરે પત્ની સાથે તસવીરો ક્લિક કરી

Pic Credit - PTI/Instagram/Getty/X

ગંભીર પત્ની સાથે સ્નોફોલની મજા લેતો જોવા મળ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty/X

ગંભીરની પત્ની નતાશાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે કોર્ચેવેલમાં એક ફ્રેન્ચ રેસ્ટોરન્ટની બહાર ઉભો છે

Pic Credit - PTI/Instagram/Getty/X

બરફીલા પર્વતો વચ્ચે આવેલા રેસ્ટોરન્ટમાં ગંભીરે ભોજનનો  આનંદ માણ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty/X

BCCIના નિયમ અનુસાર ભારતની નેશનલ ટીમના કોચ લીગ ટુર્નામેન્ટમાં અન્ય ટીમ સાથે જોડાઈ શકતા નથી જેથી ગંભીર હાલમાં વેકેશન પર છે

Pic Credit - PTI/Instagram/Getty/X

ગંભીર હાલ રજાઓનો આનંદ માણી રહ્યો છે. પરંતુ IPL સમાપ્ત થયા પછી તે ટીમ ઈન્ડિયાની આગામી સીરિઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે