રિયલ લાઈફમાં કિંગ જેવી લાઈફ સ્ટાઈલ જીવે છે આ અભિનેતા

26 : March

Photo: Twitter

એક્ટરનું નામ સાઉથ સિનેમાના ટોપ સ્ટાર્સની યાદીમાં સામેલ છે

26 : March

Photo: Twitter

અભિનેતાએ પોતાની કારકિર્દીમાં 'RRR' સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે

26 : March

Photo: Twitter

 અભિનેતા 27 માર્ચે તેનો 40મો જન્મદિવસ ઉજવશે

26 : March

Photo: Twitter

 30 કરોડના લગ્ઝરી બંગલામાં રહે છે રામચરણ

26 : March

Photo: Twitter

રામચરણ એરલાઇન કંપનીનો માલિક છે  

Photo: Twitter

રામચરણ Truejet Airlinesનો માલિક છે

Photo: Twitter

રામ ચરણનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે

Photo: Twitter

અહેવાલો અનુસાર, અભિનેતા લગભગ 1370 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

Photo: Twitter

 એક ફિલ્મ માટે લગભગ 45 કરોડ રૂપિયા ચાર્જ લે છે

Photo: Twitter