AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયલ લાઈફમાં હીરો અને ફિલ્મોમાં ખુંખાર વિલન, પ્રોડ્યુસર છે પત્ની આવો છે અભિનેતાનો પરિવાર

અભિનેતા સોનુ સૂદની પત્ની સોનાલી સૂદની કારનો અકસ્માત થયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સોનાલી તેમની બહેન અને ભાણેજ સાથે મુંબઈ-પુણે હાઈવે પર જઈ રહી હતી. ત્યારે આ ગંભીર અકસ્માત થતા, સોનુ સૂદની પત્ની માંડ માંડ બચી છે. તો આજે આપણે સોનુ સૂદના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jul 30, 2025 | 11:21 AM
Share
અભિનેતાની સંઘર્ષની સ્ટોરી વિશે જાણીએ. સોનુ સૂદ એક સમયે નોકરીની શોધમાં ટ્રેનોમાં ફરતો હતો, પરંતુ આજે તે પોતે એક સફળ સ્ટાર જ નથી પણ જરૂરિયાતમંદોને મદદ પણ કરે છે.

1 / 15
આજે  દેશનો દરેક વ્યક્તિ અભિનેતા સોનુ સૂદને જાણે છે.

2 / 15
સપ્રદ વાત એ છે કે, આ ખ્યાતિ તેમના અભિનય કરતાં તેમના સમાજસેવાના કામથી વધુ મળી છે. કોરોના મહામારીમાં સોનુ સૂદે અનેક લોકોની મદદ કરી હતી.

3 / 15
તે કોવિડ-19નો સમય હતો. લોકડાઉનને કારણે લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી. ઘણા લોકો પાસે સારવાર અને દવાઓ માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં, સોનુ સૂદ તેમની મદદ માટે મસીહા બનીને આગળ આવ્યા હતા.

4 / 15
સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબમાં થયો છે. તેના પિતાનું નામ શક્તિ સાગર સૂદ અને માતાનું નામ સરોજ સૂદ જે એક શિક્ષીકા હતા. તેમની પત્નીનું નામ સોનાલી છે. સોનુ સૂદ 2 બાળકોનો પિતા છે.

5 / 15
સોનુ સૂદે અભ્યાસ સેક્રેડ હાર્ટ સ્કૂલ, મોગા, પંજાબમાં કર્યો છે અને તેમણે નાગપુરની યશવંતરાવ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (YCCE) માં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું હતું.

6 / 15
1999માં, સોનુ સૂદે તમિલ સિનેમાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તેમણે  સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2002માં, તેમણે 'શહીદ-એ-આઝમ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સોનુ સૂદને 2004માં આવેલી ફિલ્મ 'યુવા' થી ઓળખ મળી હતી.

7 / 15
સોનુ સૂદે સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને નામ કમાયું છે, પરંતુ તે બોલિવૂડમાં સપોર્ટિંગ ભૂમિકાઓમાં જોવા મળ્યો છે. પરંતુ લોકડાઉન દરમિયાન કરવામાં આવેલા કામથી સોનુ સૂદનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે.

8 / 15
 એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેણે અભિનય અને મોડેલિંગમાં જવાનો વિચાર આવ્યો હતો, ત્યારબાદ તે મુંબઈ આવ્યો. એવું કહેવાય છે કે સોનુ સૂદ માત્ર 5,000 રૂપિયા લઈને મુંબઈમાં આવ્યો હતો.આજે સોનુ સૂદની નેટવર્થ અંદાજે 140 કરોડ રુપિયા છે.

9 / 15
બોલિવુડથી લઈને પંજાબી અને કન્નડથી લઈને તમિલ અને તેલુગુ સુધીના ફિલ્મ ઉદ્યોગોમાં કામ કરીને પ્રસિદ્ધિ મેળવનાર અભિનેતા સોનુ સૂદ આજે કરોડપતિ છે, પરંતુ તેમની સફરની શરૂઆત ખૂબ જ સામાન્ય હતી.

10 / 15
આ અભિનેતા પાસે અનેક મોંઘી કાર પણ છે. તેમની પાસે 66 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ ML ક્લાસ 350, 80 લાખ રૂપિયાની ઓડી Q7 અને 2 કરોડ રૂપિયાની પોર્શ પનામા જેવી કાર છે.

11 / 15
સોનુ સૂદ લોકોને મદદ કરવામાં જેટલો સમય કાઢે છે, તેટલો જ સમય તે પોતાના પરિવાર અને બાળકો માટે પણ કાઢી લે છે.

12 / 15
દીકરો ઈશાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના પિતાની જેમ 'ફિટનેસ ફ્રીક' છે. પરિવાર અનેક વખત સાથે વેકેશનમાં પણ જાય છે.

13 / 15
સોનુ સૂદે 25 સપ્ટેમ્બર 1996 ના રોજ  સોનાલી સાથે લગ્ન કર્યા હતા.તેમને બે દીકરાઓ છે, ઈશાન અને અયાન.

14 / 15
સોનુ એવા કલાકારોની યાદીમાં સામેલ છે જેઓ પોતાની પર્સનલ લાઈફને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">