શ્રેયસ અય્યરે  શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા

25 : March

Photo: Twitter

પંજાબ કિંગ્સ માટે પહેલી જ મેચમાં શ્રેયસ અય્યરે છગ્ગાનો વરસાદ કર્યો

25 : March

Photo: Twitter

શ્રેયસ અય્યરે માત્ર 27 બોલમાં અડધી સદી પણ ફટકારી

25 : March

Photo: Twitter

શ્રેયસ અય્યર 97 રન બનાવીને અણનમ રહ્યો 

25 : March

Photo: Twitter

 તેના બેટમાંથી 9 છગ્ગા આવ્યા હતા

Photo: Twitter

આઈપીએલના ઈતિહાસમાં 3 અલગ-અલગ ટીમોની કેપ્ટનશીપ કરી છે

Photo: Twitter

 3 અલગ-અલગ ટીમોની કેપ્ટનશીપ કરી અડધી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો છે  

Photo: Twitter

શ્રેયસ અય્યર આ વખતે પંજાબ કિંગ્સની ટીમનો કેપ્ટન છે

Photo: Twitter

 પ્રીતિ ઝિન્ટાએ શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

Photo: Twitter

આ જીત સાથે પંજાબ કિંગ્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે

Photo: Twitter