AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : 29,30,31 સતત ત્રણ દિવસ બંધ રહેશે શેરબજાર, જાણો કારણ

Share Market Holiday:ત્રણ દિવસ માટે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં, બાદમાં 1 તારીખથી તમામ કામકાજ રાબેતામુજબ રહેશે.

| Updated on: Mar 27, 2025 | 11:37 AM
Share
ભારતીય શેરબજારો આગામી સોમવાર, 31 માર્ચ 2025 ના રોજ બંધ રહેશે. NSE વેબસાઇટ અનુસાર, ઈદ-ઉલ-ફિત્ર નીમીતે શેરબજાર બંધ રહેશે.

1 / 7
આ દિવસે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં. આ સિવાય, ઈદ-ઉલ-ફિત્ર 2025ને કારણે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

2 / 7
શેરબજારોની રજાના સંદર્ભમાં જાહેર NSE અને BSEના શેડ્યૂલ મુજબ મંગળવારથી નિયમિત ટ્રેડિંગ ફરી શરૂ થશે.

3 / 7
ઈદના દિવસે શેરબજાર બંધ રહેશે એટલું જ નહીં તેના બે દિવસ પહેલા પણ શેરબજારમાં કોઈ કારોબાર થશે નહીં.

4 / 7
વાસ્તવમાં 29મીએ શનિવાર, 30મીએ રવિવાર અને 31મીએ ઈદ હોવાને કારણે શેરબજારમાં સતત કોઈ ટ્રેડિંગ થશે નહીં.

5 / 7
NSE અને BSE દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, વર્ષ 2025માં ઘણા મોટા તહેવારો અને રાષ્ટ્રીય પ્રસંગોએ ભારતીય શેરબજારો બંધ રહેશે. એપ્રિલથી ડિસેમ્બર સુધી નીચેની તારીખો પર બજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

6 / 7
Share Market : 29,30,31 સતત ત્રણ દિવસ બંધ રહેશે શેરબજાર, જાણો કારણ

7 / 7

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">