AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani કરોડો યુઝર્સને આપી રહ્યા આ ફ્રી સર્વિસ, ઉઠાવી લેજો તકનો લાભ

મુકેશ અંબાણી કરોડો વપરાશકર્તાઓને ફ્રીમાં આ સર્વિસ આપી રહ્યા છે જે ખૂબ જ ઉપયોગી છે. જો તમે પણ તે સર્વિસનો લાભ લેવા માંગો છો તો સ્ટોરી વાંચી લો.

| Updated on: Mar 25, 2025 | 10:13 AM
Share
રિલાયન્સ જિયોએ કરોડો વપરાશકર્તાઓને Jio AI ક્લાઉડ સ્ટોરેજ સેવા પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સને Jio પ્રીપેડ અને Jio પોસ્ટપેડ પ્લાન સાથે ફ્રી ક્લાઉડ સ્ટોરેજનો લાભ મળશે.

1 / 7
ગયા વર્ષે નવેમ્બરમાં, કંપનીએ પસંદગીના વપરાશકર્તાઓને AI સુવિધાઓ સાથે 100 GB ફ્રી AI ક્લાઉડ સ્ટોરેજનો લાભ આપવાનું શરૂ કર્યું હતું અને હવે આ સેવા તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવી છે.

2 / 7
અહીં સવાલ એ છે કે શું દરેકને ફ્રી Jio ક્લાઉડ સર્વિસનો લાભ મળશે? ના, કંપની આ લાભ ફક્ત 299 રૂપિયા અથવા તેનાથી વધુના પ્રીપેડ પ્લાન ખરીદનારા વપરાશકર્તાઓને જ આપશે. જ્યાં સુધી Jio પોસ્ટપેડ યુઝર્સનો સવાલ છે, જેઓ રૂ. 349, રૂ. 449, રૂ. 649, રૂ. 749 અને રૂ. 1549ના પ્લાન ખરીદે છે તેમને પણ કંપની તરફથી ક્લાઉડ સર્વિસનો લાભ આપવામાં આવશે.

3 / 7
હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે દરેક યુઝરને કેટલી જીબી લિમિટ આપવામાં આવશે? કંપનીની સત્તાવાર સાઇટ અનુસાર, કંપની પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓને 50 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરી રહી છે.

4 / 7
આ એક ક્લાઉડ આધારિત સેવા છે જેના હેઠળ લાખો રિલાયન્સ જિયો ફોન સ્પેસ બચાવવા માટે Jioના સર્વર પર ફોટા, વીડિયો અને દસ્તાવેજો ડિજિટલી સ્ટોર કરી શકે છે. આ સેવાનો ફાયદો એ છે કે જો તકે ફોન ખોવાઈ જાય તો પણ તમે ક્લાઉડ સ્ટોરેજ પર અપલોડ કરેલી ફાઇલોને સરળતાથી એક્સેસ કરી શકો છો.

5 / 7
કેટલીક કંપનીઓ ક્લાઉડ સ્ટોરેજ માટે યુઝર્સ પાસેથી પૈસા વસૂલે છે, પરંતુ તેમ છતાં પણ કેટલીક કંપનીઓ એવી છે જે યુઝર્સને આ લાભ ફ્રીમાં આપી રહી છે. ફાયદાઓ વિશે વાત કરીએ તો, ક્લાઉડ સ્ટોરેજ પર મહત્વપૂર્ણ ફોટા, વીડિયો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, તમે આ વસ્તુઓને ફોનમાંથી દૂર કરી શકો છો અને ફોનના સ્ટોરેજને ભરવાથી બચાવી શકો છો.

6 / 7
 બીજો ફાયદો એ છે કે તમારી પાસે ફોન ન હોવા છતાં તમે કોઈપણ ઉપકરણથી ક્લાઉડ સ્ટોરેજને એક્સેસ કરી શકો છો.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">