AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્ય સરકારે ભર્યું એક મોટું પગલું, જેના કારણે અચાનક વધશે પ્રોપર્ટીના ભાવ

ગુજરાત સરકારે પ્રોપર્ટીના જંત્રીમાં અનેકગણો વધારો કર્યો છે.ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના નવા દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે.શું આનાથી બચવાનો કોઇ રસ્તો છે ?

| Updated on: Mar 25, 2025 | 4:58 PM
Share
ગુજરાત સરકારે પ્રોપર્ટીના જંત્રીમાં અનેકગણો વધારો કર્યો છે.ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના નવા દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે.શું આનાથી બચવાનો કોઇ રસ્તો છે ?

ગુજરાત સરકારે પ્રોપર્ટીના જંત્રીમાં અનેકગણો વધારો કર્યો છે.ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના નવા દર 1 એપ્રિલ 2025થી લાગુ થશે.શું આનાથી બચવાનો કોઇ રસ્તો છે ?

1 / 6
ગુજરાતમાં જંત્રી (Property circle rate) ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને સરકારે અચાનક એટલો વધારો કર્યો કે તે સામાન્ય રીતે 200 ટકાથી વધારીને 2000 ટકા કરવામાં આવ્યો. હવે આનો અમલ પહેલી એપ્રિલથી કરવાનો છે. આનાથી નવા પ્રોજેક્ટ્સને અસર થઈ શકે છે અને સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધશે કે નહીં તે અંગે ઘણા પ્રોજેક્ટ્સ હજુ પેન્ડિંગ છે.

2 / 6
જંત્રી એટલે શું ? જંત્રી વિસ્તારના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે. આ કરચોરી રોકવા માટે કરવામાં આવે છે. વાસ્તવમાં, જમીન ખરીદવા માટે, નોંધણી સાથે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. જો કોઈ સર્કલ રેટ ન હોય તો મિલકત વેચનાર અને ખરીદનાર બંને ટેક્સમાંથી બચી શકે છે. અહીં એક વાત જાણવી અગત્યની છે કે સર્કલ રેટ એ વિસ્તારમાં મિલકતનો લઘુત્તમ દર છે. મતલબ કે તેનાથી ઓછી કિંમતે જમીન કે મકાન ખરીદી કે વેચી શકાતા નથી.

3 / 6
જંત્રીમાં કેટલો વધારો થશે? સત્તાવાર માહિતી મુજબ, વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ 15% થી 30% નો વધારો કરવામાં આવ્યો છે.

4 / 6
જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે. તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.

5 / 6
જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે. તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે.

6 / 6

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">