Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs LSG ની મેચમાં છેલ્લા બોલનો રોમાંચ.. કેપ્ટન ઋષભ પંતની એક અંતિમ ઘડીની ભૂલના કારણે લખનૌને મળી હાર !

20મી ઓવરના પહેલા બોલ પર શાહબાઝ અહેમદે શાનદાર બોલિંગ કરી, પરંતુ ઋષભ પંતે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી. બોલ ઓફ સ્ટમ્પ ચૂકી ગયો હતો અને DRS એ પંતની ભૂલ ખુલ્લી પાડી.

| Updated on: Mar 24, 2025 | 11:46 PM
18.5 મી ઓવરમાં, આશુતોષ શર્માએ પ્રિન્સ યાદવની બોલિંગ પર લોંગ ઓફ પર શાનદાર સિક્સર ફટકારી. સંઘર્ષ છતાં, આશુતોષે ટીમને વિજય તરફ દોરી.

1 / 5
કુલદીપ યાદવ 18.3 ઓવરમાં રન આઉટ થયો. પ્રિન્સ યાદવે બોલ પકડ્યો અને સીધો સ્ટમ્પ પર ફટકાર્યો, જેનાથી કુલદીપ આઉટ થયો.

2 / 5
આશુતોષે છેલ્લી ઓવરમાં ઉત્તમ શોટ રમ્યા અને દિલ્હી કેપિટલ્સને રોમાંચક વિજય અપાવ્યો. છેલ્લા બોલમાં સંઘર્ષ કરવા સાથે તેણે મેચનું પાસું પલટી નાખ્યું.

3 / 5
20 મી ઓવરના પહેલા બોલ પર મોહિત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ત્યારે કેપ્ટન રિષભ પંતે સ્ટમપિન્ગ મિસ કર્યું. જે આખી મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવામાં આવે. કારણ કે આ બાદ મોહિતે બીજા બોલે એક રન લીધો અને આશુતોષ ની સ્ટ્રાઈક આવી અને તે પહેલેથી ફોર્મમાં હોવાને કારણે 6 ફટકારી

4 / 5
19.3 ઓવરમાં આશુતોષે શાહબાઝના બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીને 1 વિકેટથી શાનદાર જીત અપાવી. આ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી. (All Image- BCCI)

5 / 5

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">