Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN : 9 મી ઓવરમાં રોહિત શર્માની એક ભૂલે અક્ષર પટેલનું દિલ તોડ્યું, હેટ્રિક ચૂકી ગયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક એવી ભૂલ કરી જેણે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સહિત ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તોડી નાખ્યા છે.

| Updated on: Feb 20, 2025 | 4:19 PM
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહી છે. મોહમ્મદ શમી અને હર્ષિત રાણાએ શરૂઆતમાં ત્રણ વિકેટ લઈને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. આ પછી, અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં તબાહી મચાવી અને બાંગ્લાદેશને મુશ્કેલીમાં મૂકી દીધું.

1 / 6
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં, ભારતના કોઈપણ બોલરને હેટ્રિક લઈ શક્યું નથી અને અક્ષર આ બાબતમાં ઇતિહાસ રચવાની નજીક હતો પરંતુ કેપ્ટન રોહિતની ભૂલને કારણે, અક્ષર આ ઈતિહાસ ચૂકી ગયો છે. જાણો કેમ

2 / 6
ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી મેચ દુબઈમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો છે. આ મેચમાં 9મી ઓવરમાં 2 બોલ પર 2 વિકેટ લીધી હતી. અને ત્રીજા બોલ પર તેના બોલ અલીએ રમ્યો હતો. આ બોલ ભારતીય કેપ્ટને છોડી દીધો હતો. આ સાથે અક્ષર પટેલ ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની હેટ્રિક ચૂકી ગયો હતો.

3 / 6
રોહિત શર્માએ જે કેચ છોડ્યો તે તેના હાથમાંથી છૂટ્યો છે. આ કેચ છૂટ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ખુબ ગુસ્સમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ રોહિતે જે કેચ છોડ્યો તે મુશ્કિલ દેખાતો ન હતો,

4 / 6
 ફેબ્રુઆરી 2025 સુધીમાં, વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) ક્રિકેટમાં 51 હેટ્રિક થઈ છે. પહેલી હેટ્રિક પાકિસ્તાનના જલાલ-ઉદ-દીને 20 સપ્ટેમ્બર, 1982ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી. સૌથી તાજેતરની હેટ્રિક શ્રીલંકાના મહેશ તક્ષિણાએ જાન્યુઆરી 2025માં ન્યુઝીલેન્ડ સામે કરી હતી.

5 / 6
શ્રીલંકા સૌથી વધુ વનડે હેટ્રિક સાથે ટોચ પર છે, શ્રીલંકાના બોલર લસિથ મલિંગાના નામે સૌથી વધુ વ્યક્તિગત વનડે હેટ્રિકનો રેકોર્ડ છે, જેમણે આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે.

6 / 6

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">