દર 4 બોલ પર બાઉન્ડ્રી, ઓવરમાં 20 થી વધુ રન, સૌથી ઝડપી રન રેટ, IPL 2025માં બધા રેકોર્ડ તૂટ્યા
જ્યારે IPL 2024 સિઝનમાં સતત મોટા સ્કોર બની રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે આ ટ્રેન્ડ આગામી સિઝનમાં પણ ચાલુ રહેશે. પરંતુ પહેલી 5 મેચમાં આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. એટલું જ નહીં, આ વખતે બેટિંગમાં આક્રમકતા ગત સિઝન કરતા ઘણી વધારે દેખાઈ રહી છે.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
IPL 2025માં બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી ધમાલ મચાવી દીધી છે. ગત સિઝનની સરખામણીમાં આ વખતે બેટ્સમેનો વધુ આક્રમક બેટિંગ કરી રહ્યા છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી

શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?

મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!

તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે