Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી

5000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 5 શ્રેષ્ઠ એર કુલર વિશે વાત અહીં કરવામાં આવી છે. બજાજ, કેનસ્ટાર, સાન્સુઇ અને હેવેલ્સ જેવી જાણીતી બ્રાન્ડ્સના કુલરનો સમાવેશ થાય છે.

| Updated on: Mar 29, 2025 | 2:51 PM
ગરમીથી બચવા માટે કુલર ખરીદવા માંગો છો? તો ચાલો તમને 5000 રૂપિયાથી સસ્તા એર કુલર વિશે માહિતી આપીએ.

1 / 6
બજાજ કંપનીનું આ 24 લિટર એર કુલર ફ્લિપકાર્ટ પર 33% ડિસ્કાઉન્ટ પછી 4999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

2 / 6
કેનસ્ટાર કંપનીનું આ 27 લિટર એર કુલર 54% ડિસ્કાઉન્ટ પછી 4499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

3 / 6
સાન્સુઇ કંપનીનું 37 લિટર એર કુલર 43% ડિસ્કાઉન્ટ પછી 4999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

4 / 6
HAVELLS કંપનીનું આ 17 લિટર એર કુલર તમને ફ્લિપકાર્ટ પર 4490 રૂપિયામાં મળશે.

5 / 6
35 લિટરની ટાંકી સાથે આવેલું આ એર કુલર 65% ડિસ્કાઉન્ટ પછી 4599 રૂપિયામાં ઉપલબ્ધ છે. (All Image - Amazon)

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">