Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNLના આ પ્લાને મચાવી ધૂમ ! 4 રુપિયાના ખર્ચમાં મળી રહ્યું 365 દિવસનું રિચાર્જ

આજે અમે તમને એવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર રોજના 4 રુપિયાના ખર્ચમાં તમને 1 વર્ષ માટે મળી રહ્યો છે.

| Updated on: Mar 28, 2025 | 4:54 PM
ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે તેના યુઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન આપવાના એકથી એક જબરદસ્ત રિચાર્જ પ્લાન છે.  દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની ઓછી કિંમતની યોજનાઓમાં મોટા લાભ આપે છે. આજે અમે તમને એવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર રોજના 4 રુપિયાના ખર્ચમાં તમને 1 વર્ષ માટે મળી રહ્યો છે.

1 / 6
એટલે કે તમારે વર્ષમાં એક જ વાર રિચાર્જ કરાવવું પડશે અને તે પ્લાન આખું વરસ ચાલશે. હવે કંપનીનો આ એટલો સસ્તો પ્લાન છે જે તમને ચોકલેટ ખાવાની કિંમતે મળી રહ્યો છે એટલે કે આ પ્લાનમાં તમારો ડેઈલી ખર્ચ માત્ર 4 રુપિયા થશે અને આ રોજના 4 રુપિયામાં તમને ડેટાનો લાભ મળશે.

2 / 6
દેશની એકમાત્ર સરકારી કંપની રૂ. 1,515નો ડેટા પેક ઓફર કરે છે. આ પેકમાં યુઝર્સને 365 દિવસની વેલિડિટી મળી રહી છે. આની મદદથી યુઝર્સ દરરોજ 2GB ડેટા હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો આનંદ લઈ શકે છે. એટલે કે આ પેકમાં કુલ 730GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.

3 / 6
પણ ધ્યાન રાખો કે આ એક ડેટા પેક છે, તેથી તેમાં કોલિંગ અને SMSની સુવિધા નથી મળતી. આ પેક લગભગ રૂ. 4ના રોજના ખર્ચે એક વર્ષની વેલિડિટી સાથે યુઝર્સને અમર્યાદિત ડેટા આપી રહ્યું છે.

4 / 6
BSNLનો આ પ્લાન Jio અને Airtel જેવા પ્રાઈવેટ નેટવર્કની સરખામણીમાં ખૂબ જ સસ્તો છે, કારણ કે લગભગ આટલો ડેટા અને વેલિડિટી તેમની કિંમત પર ઉપલબ્ધ નથી. આનાથી વપરાશકર્તાઓને વારંવાર રિચાર્જની ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરવાની તક મળશે.

5 / 6
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પુષ્ટિ કરી છે કે BSNLની તમામ 1 લાખ 4G સાઇટ્સ મે-જૂન 2025 સુધીમાં કાર્યરત થઈ જશે, અને તે પછી 4G થી 5G માં પણ ટ્રાંજીશન શરૂ થશે, જે જૂનમાં શરૂ થઈ શકે છે. અગાઉ, સરકારે BSNLને રિવાઈન કરવા માટે 80 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવ્યું હતું.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">