Ev Subsidy Portal : EV વાહન માલિકો આનંદો ! ટૂંક સમયમાં સબસિડી માટે કરી શકાશે અરજી, નવું પોર્ટલ તૈયાર
કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EV વાહનોને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે રાજસ્થાનના રહેવાસી છો અને ઇલેક્ટ્રિક વાહનના માલિક છો, તો તમારા માટે મોટી રાહતના સમાચાર છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ એક નવું પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર વાહન ઉત્પાદકો અને ડીલરોની યાદી હશે, જેના દ્વારા તમે સરળતાથી સબસિડી માટે અરજી કરી શકશો.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8

Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?

Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે

ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન

આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

1 રુપિયામાં 1GB ડેટા આપી રહ્યું BSNL ! ઓફર જોઈ તૂટી પડ્યા લોકો