AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Purple Cap : મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ખેલાડી પાસે છે પર્પલ કેપ, જુઓ ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની 7મી મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હાલમાં શાર્દુલ ઠાકુર સૌથી વિકેટ લેવા મામલે નંબર વન પર પહોંચી ગયો છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા ખેલાડીઓ પર્પલ કેપની રેસમાં છે.

| Updated on: Mar 28, 2025 | 2:11 PM
Share
આઈપીએલની 18મી સીઝનમાં અત્યારસુધી કુલ 7 મેચ રમાઈ ચૂકી છે. ત્યારબાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો છે.

1 / 6
સાતમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે હતી. આ મેચ બાદ 2 ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં મોટી છલાંગ લગાવી છે.

2 / 6
ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. તેમજ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. હાલમાં સૌથી વધારે વિકેટ લખનૌ સુપર જાયન્ટસના શાર્દુલ ઠાકુરે લીધી છે. કુલ 6 વિકેટ સાથે પ્રથમ સ્થાન પર છે.

3 / 6
આ પહેલા પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદની પાસે હતી. જેમણે 1 મેચમાં 4 વિકેટ લીધી હતી. આઈપીએલ સીઝનના અંતમાં પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ખેલાડીઓને આપવામાં આવે છે.

4 / 6
આઈપીએલ 2025માં પર્પલ કેપની લિસ્ટમાં ટોપ 5 બોલરની વાત કરીએ તો, શાર્દુલ ઠાકુર,નુર અહમદ, ખલીલ અહમદ, ક્રુણાલ પંડ્યા, આર સાંઈ કિશોર છે. IPLના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય, તો ફ્રેન્ચાઇઝી તે ખેલાડીની જગ્યા પર અનસોલ્ડ ખેલાડીઓમાંથી કોઈને ટીમમાં સામેલ કરી શકે છે.

5 / 6
 શાર્દુલ ઠાકુર 6 વિકેટ લઈ પ્રથમ સ્થાને છે. નૂર અહમદ 4 વિકેટ સાથે બીજા સ્થાને તો ખલીલ અહમદ , ક્રુણાલ પંડ્યા અને સાંઈ કિશોર 3 વિકેટ સાથે ક્રમશ છે.જો આપણે IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો લેનાર બોલરોની યાદી પર નજર કરીએ તો, મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પર્પલ કેપ પ્રથમ સ્થાને છે, જેમાં તેણે 2 મેચમાં 8.83ની એવરેજથી 6 વિકેટ લીધી છે.

6 / 6

આઈપીએલે શાર્દુલ ઠાકુરની કિસ્મત ચમકાવી, એક સમયે 85 કિલો વજનને લઈને લોકોની ટીકાઓ સાંભળી.... તેના પરિવાર વિશે જાણવા અહીં ક્લિક કરો..

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

g clip-path="url(#clip0_868_265)">