AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્તાના મહેલની માફક અનેક ઈમારતો તુટી, મ્યાનમાર – થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાના ભૂકંપથી અનેક મર્યા, જુઓ ફોટા

થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી બેંગકોકમાં ભારે વિનાશ થયો છે. ચતુચકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ. ભૂકંપથી મ્યાનમારમાં પણ વ્યાપક નુકસાન થયું છે. હજારો લોકોના મોતની આશંકા છે. બેંગકોકમાં મેટ્રો અને બહુમાળી ઇમારતોને પણ અસર થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2025 | 4:04 PM
Share
ભૂકંપે થાઇલેન્ડની રાજધાની બેંગકોક અને મ્યાનમારમાં ભારે તબાહી મચાવી છે. બેંગકોકના ચતુચકમાં એક નિર્માણાધીન ઇમારત ભૂકંપના કારણે ધરાશાયી થઈ ગઈ છે. આ ધરાશાયી થયેલી ઇમારતમાં 43 લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા મોટાભાગના લોકો મજૂર હોવાનું કહેવાય છે

1 / 6
બીએનઓ ન્યૂઝે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેને ટાંકીને જણાવ્યું છે કે, ભૂકંપના તીવ્ર આંચકાને કારણે થાઇલેન્ડ અને મ્યાનમારમાં હજારો લોકોના મોત થયા હોઈ શકે છે. અહીં, ભૂકંપ બાદ બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે.

2 / 6
મ્યાનમારમાં ભૂકંપને કારણે એક પુલ તૂટી ગયો છે. આ પુલ દેશના બીજા સૌથી મોટા શહેર સાગાઈંગ ટાઉનશીપમાં સ્થિત હતો

3 / 6
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાંગાઇંગ નજીક હતું. અહીં જમીનથી 10 કિમી નીચે બે પ્લેટ અથડાઈ હતી. જેના કારણે ભૂકંપ આવ્યો હતો

4 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે શક્તિશાળી ભૂકંપના થોડા કલાકો પહેલા અહીં ઓછી તીવ્રતાનો ભૂકંપ (જેને આફટરશોક પણ કહેવાય છે) પણ અનુભવાયો હતો.

5 / 6
બેંગકોકમાં 1.7 કરોડ લોકો રહે છે અને મ્યાનમારમાં 5 કરોડ લોકો રહે છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના જે વિસ્તારમાં હતું ત્યાં લગભગ 20 લાખ લોકો રહે છે.

6 / 6

ભૂકંપને લગતા અન્ય સમાચાર જાણવા માટે આપ અમારા ભૂકંપ ટોપિક પર ક્લિક કરો. 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">