29 માર્ચ 2025

શુભમન ગિલે IPLમાં  નવો રેકોર્ડ બનાવ્યો

ગુજરાત ટાઈટન્સની IPL 2025માં શરૂઆત સારી રહી ન હતી અને ટીમને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમનો કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પણ ઝડપી શરૂઆત છતા તે મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજી મેચમાં પણ શુભમન ગિલ સાથે આવું જ બન્યું, જ્યાં તેણે તોફાની શરૂઆત કરી પરંતુ અડધી સદી ફટકાર્યા પહેલા જ આઉટ થઈ ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ આ દરમિયાન ગિલે એક વેન્યુ પર સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  માત્ર 20 ઈનિંગ્સમાં  1000 રન પૂરા કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલથી આગળ ફક્ત ક્રિસ ગેલ છે, જેણે બેંગ્લોરમાં 19 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ પહેલા ભારત માટે આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવ (31 ઈનિંગ્સ, વાનખેડે) ના  નામે હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ આ સિદ્ધિ છતાં ગિલ ફરી એકવાર મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને હરાવવામાં નિષ્ફળ ગયો અને 38 રન બનાવીને આઉટ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM