AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : એક ફોન કોલે ખેલાડીની કિસ્મત બદલી નાંખી, આટલું તો ખેલાડીએ ક્યારેય વિચાર્યું પણ ન હતુ

આઈપીએલ 2025ના ઓક્શનમાં શાર્દુલ ઠાકુરને કોઈએ ટીમમાં સામેલ કર્યો ન હતો. મોહસિન ખાનની ઈજાના કારણે તેને તક મળી અને 6 વિકેટ લઈ પર્પલ કેપની રેસમાં સામેલ થયો છે. શાર્દુલ ઠાકુરે જણાવ્યું કે, અનશોલ્ડ રહ્યા બાદ કઈ રીતે તેની કિસ્મત ખુલી. ચાલો જાણીએ.

| Updated on: Mar 28, 2025 | 11:21 AM
Share
આઈપીએલ 2025માં શાર્દુલ ઠાકુરે સીઝનની શરુઆત ધમાકેદાર કરી છે. 2 મેચ રમી કુલ 6 વિકેટ પોતાના નામે કરી છે. આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર પણ છે.આ બધું એક ફોન કોલના કારણે થયું છે. તો ચાલો આ સ્ટોરી વિસ્તારથી જાણીએ.

1 / 6
શાર્દુલ ઠાકુરે આઈપીએલ 2025માં 6 ઓવર નાંખી અને 6 વિકેટ લીધી છે. તેની પાસે પર્પલ કેપ પણ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેને પુછવામાં આવ્યું કે, તેને શું લાગ્યું કે, આઈપીએલની આ સીઝનમાં તુ રમી શકીશ.

2 / 6
જેના જવાબમાં શાર્દુલ ઠાકુરે કહ્યું ઈમાનદારીથી કહું તો મે મારો પ્લાન બનાવી લીધો હતો. મને આઈપીએલમાં પસંદ ન કરવામાં આવતા હું કાઉન્ટી ક્રિકેટ રમવાનો પ્લાન બનાવી રહ્યો હતો.

3 / 6
શાર્દુલ ઠાકુરે આગળ કહ્યું કે, ઝહિર ખાનનો રણજી ટ્રોફી દરમિયાન ફોન આવ્યો હતો. શાર્દુલે કહ્યું જ્યારે હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ત્યારે ઝહીર ખાનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું તને રિપ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવી શકે છે. રમવાની તક મળશે.

4 / 6

5 / 6
 આથી ટીમના મેન્ટર ઝહીર ખાને શાર્દુલ ઠાકુરનો સંપર્ક કર્યો. આટલું જ નહીં તેણે આશ્વાસન પણ આપ્યું કે જો તેની પસંદગી થશે તો તે ટીમમાં ચોક્કસ રમશે અને આવું જ થયું. મેચ બાદ શાર્દુલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.

6 / 6

આઈપીએલે શાર્દુલ ઠાકુરની કિસ્મત ચમકાવી, એક સમયે 85 કિલો વજનને લઈને લોકોની ટીકાઓ સાંભળી તેના પરિવાર વિશે જાણવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

g clip-path="url(#clip0_868_265)">