Neha Malik Photos: નેહા મલિકનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જુઓ ફોટો

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik) સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે. એક્ટ્રેસે હાલમાં જ તેના કેટલાક ખૂબ જ સિઝલિંગ લુક્સ ફેન્સ સાથે શેયર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:45 PM
નેહાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેયર કરી છે. જેમાં તે પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે. (Credit : Neha Malik Instagram)

1 / 5
નેહાના નવા ફોટોશૂટમાં ગોલ્ડન બ્લેક શિમરી આઉટફિટમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના 3 મિલિયનથી વધુ લોકો ફોલોઅર્સ છે. (Credit : Neha Malik Instagram)

2 / 5
તસવીરોમાં નેહાએ ઓપન હેર, મિનીમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Credit : Neha Malik Instagram)

3 / 5
દરેક તસવીરમાં નેહાના જોરદાર પોઝ આપીને તે ફેન્સને પોતાના દિવાના બનાવી રહી છે. (Credit : Neha Malik Instagram)

4 / 5
આ તસવીરોમાં જોવા મળેલો નેહાનો હોટ લુક ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. (Credit : Neha Malik Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">