Nancy Nayak

Nancy Nayak

Sub Editor - TV9 Gujarati

nancy.nayak@tv9.com

વર્ષ 2021થી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. પ્રિન્ટ ક્ષેત્રે અને ડિજિટલ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યના લખાણનો અનુભવ. એક વર્ષ કરતા વધુનો ડિજિટલ ક્ષેત્રે અનુભવ. આ સિવાય એન્ટરટેઈનમેન્ટ, રાશિફળ, આંતરરાષ્ટ્રીય, ક્રાઈમ, એજ્યુકેશન, કરિયર, નોલેજ, ભક્તિ, ટ્રેન્ડિંગ ન્યૂઝના લખાણ સાથે જોડાયેલ.

Read More
આજનું રાશિફળ વીડિયો: આ ચાર રાશિના જાતકોને આજે ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આ ચાર રાશિના જાતકોને આજે ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આજે ચાર રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રે ફાયદો થશે અને ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળશે. આ ચાર રાશિ સિવાય અન્ય રાશિઓને આજે કયા ક્ષેત્રે કેવો અને કેટલો ફાયદો થશે. એ જાણવા જુઓ આ વીડિયો.

મીન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

મીન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

આજનું રાશિફળ: આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. નવો વેપાર કે ઉદ્યોગ શરૂ કરવાની યોજના સફળ થશે. આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

કુંભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે, પ્રમોશન મળવાની શક્યતા

કુંભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: વેપારમાં કેટલાક નવા ફેરફારો ફાયદાકારક સાબિત થશે અને વિસ્તરણના માર્ગો ખુલશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે. મન પ્રફુલ્લિત રહેશે.

મકર રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અડચણો દૂર થવાની સંભાવના, દિવસ ફાયદાકારક રહેશે

મકર રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અડચણો દૂર થવાની સંભાવના, દિવસ ફાયદાકારક રહેશે

આજનું રાશિફળ: કાર્યસ્થળે અડચણો આવશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. વિવાહિત જીવનમાં પતિ-પત્ની વચ્ચે ઘરેલું બાબતોને લઈને વિવાદ થઈ શકે છે. બિનજરૂરી નાણાં ખર્ચ થવાની સંભાવના છે.

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિ થશે, અણધાર્યો લાભ થવાની શક્યતા

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિ થશે, અણધાર્યો લાભ થવાની શક્યતા

આજનું રાશિફળ: ઉદ્યોગમાં નફો મળવાની તકો રહેશે. વેપારમાં પ્રગતિ સાથે આર્થિક લાભ થશે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. અચાનક આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી રહેશે.

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે, મન પ્રફુલ્લિત રહેશે

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે, મન પ્રફુલ્લિત રહેશે

આજનું રાશિફળ: વેપારમાં નવા સંપર્કો બનશે. નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી તમને મળશે. રાજનીતિમાં લાભની તક મળશે. પૈતૃક મિલકતનો વિવાદ ઉકેલાશે. મન પ્રફુલ્લિત રહેશે.

તુલા રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વેપારમાં નવા કરાર મળશે, જે લાભદાયી સાબિત થશે

તુલા રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વેપારમાં નવા કરાર મળશે, જે લાભદાયી સાબિત થશે

આજનું રાશિફળ: ઉદ્યોગમાં નવા કરાર પ્રાપ્ત થશે, જે લાભદાયી સાબિત થશે. આજે કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળો. ધામાં મહેનત કરવા છતાં અપેક્ષિત આર્થિક લાભ ન ​​મળવાના સંકેતો છે. દિવસ આનંદમય પસાર થશે.

કન્યા રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મહેનતનું ફળ મળશે, આવકમાં વધારો થશે

કન્યા રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મહેનતનું ફળ મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: કાર્યસ્થળે તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં મહેનત કરવાથી સફળતા મળશે. તમને કોઈ મહત્વપૂર્ણ અભિયાનની કમાન મળી શકે છે. રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠા વધશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

સિંહ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મતભેદ દૂર થવાની સંભાવના, પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે

સિંહ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મતભેદ દૂર થવાની સંભાવના, પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે

આજનું રાશિફળ: કાર્યસ્થળે કોઈ મહત્વપૂર્ણ કામમાં બિનજરૂરી મતભેદ થઈ શકે છે. વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

કર્ક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, અવરોધો દૂર થશે

કર્ક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, અવરોધો દૂર થશે

આજનું રાશિફળ: વેપારમાં નવા ભાગીદારો ફાયદાકારક સાબિત થશે. અટકેલા નાણાં પરત મળશે. ઉદ્યોગમાં આવતા અવરોધો દૂર થશે. બેરોજગાર લોકોને રોજગારની તકો મળશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં નફો થવાની શક્યતા, દિવસ આનંદમય પસાર થશે

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં નફો થવાની શક્યતા, દિવસ આનંદમય પસાર થશે

આજનું રાશિફળ: ઉદ્યોગમાં નફો થશે અને બદલાવ આવી શકે છે. કાર્યસ્થળે નાણાંની લેવડ-દેવડને લઈને બિનજરૂરી વિવાદ થઈ શકે છે. આજે તમને કોઈ સારા સમાચાર મળશે. દિવસ આનંદમય પસાર થશે.

વૃષભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં ફેરફાર કરવા માટે યોગ્ય સમય, દિવસ ફળદાયી રહેશે

વૃષભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં ફેરફાર કરવા માટે યોગ્ય સમય, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: વેપારમાં નવા પ્રયોગો લાભદાયી સાબિત થશે. રાજકારણમાં વર્ચસ્વ વધશે. ઉદ્યોગમાં પ્રગતિ અને લાભની તકો રહેશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. દિવસ ફળદાયી રહેશે. મન પ્રફુલ્લિત રહેશે.

g clip-path="url(#clip0_868_265)">