RIL AGM: મુકેશ અંબાણીએ રિલાયન્સના ભવિષ્યને લઈ કહી મોટી વાત, જણાવ્યું પોતાનું ‘સ્વપ્ન’, જાણો શું કહ્યું
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની અને વિશ્વની 45મી સૌથી મોટી કંપની છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ લગભગ 250 બિલિયન ડોલર એટલે કે 21 લાખ કરોડ રૂપિયા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વૈશ્વિક સ્તરે ક્યાં જોઈ રહ્યા છે.
Most Read Stories