AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RJDથી રાજકારણમાં એન્ટ્રી કરી, 19 વર્ષની ઉંમરે મંત્રી 57 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બનનાર કોણ છે સમ્રાટ ચૌધરી, જાણો

બિહારમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યને તેનો નવો મુખ્યમંત્રી મળી ગયો છે. સમ્રાટ ચૌધરીનું નામ નક્કી થઈ ગયું છે. સમ્રાટ બિહારના 24મા મુખ્યમંત્રી હશે. તેમને રાજકારણ વારસામાં મળ્યું હતું. સતેમણે રાષ્ટ્રીય જનતા દળથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, જેડીયુમાં જોડાયા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા.

| Updated on: May 07, 2026 | 9:33 AM
Share
સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર 1968માં થયો છે. જેમને તેમના રાકેશ કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે,એક ભારતીય રાજકારણી છે, જે હાલમાં બિહારના મુખ્યમંત્રી બન્યા છે.સમ્રાટ ચૌધરી બહિરાના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

1 / 9
2025માં તારાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી બિહાર વિધાનસભામાં ચૂંટાતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી બિહાર વિધાનસભા પરિષદના સભ્ય હતા. તેઓ માર્ચ 2023 થી 25 જુલાઈ 2024 સુધી ભાજપ બિહાર રાજ્ય એકમના પક્ષ પ્રમુખ રહ્યા છે.

2 / 9
સમ્રાટ  ચૌધરી બિહાર રાજ્ય માટે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને 2019માં તેમનો પહેલો કાર્યકાળ પૂરો થયા પછી 2020માં એમએલસી તરીકે બીજા કાર્યકાળ માટે ચૂંટાયા હતા.

3 / 9
2014માં સમ્રાટે તેર ધારાસભ્યોને પાર્ટીના વિભાજીત જૂથ તરીકે છોડીને રાષ્ટ્રીય જનતા દળમાં વિભાજનની યોજના બનાવી, બાદમાં ભાજપમાં જોડાયા.2022માં, તેમને બિહાર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

4 / 9
2024માંતેમને ગુડ્સ અને સર્વિસ ટેક્સ રેટ રેશનલાઇઝેશન પેનલ પર મંત્રીઓના જૂથના કન્વીનર પણ બનાવવામાં આવ્યા હતા.ચૌધરી કોઈરી કુશવાહા જાતિના છે અને તેઓ લાંબા સમયથી ભાજપનો OBC ચહેરો રહ્યા છે.

5 / 9
તેમનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ મુંગેરના લખનપુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ પાર્વતી દેવી અને પિતાનું નામ શકુની ચૌધરી છે. તેમનું પૈતૃક ગામ મુંગેર જિલ્લાના તારાપુર બ્લોકના લખનપુરમાં છે.

6 / 9
સમ્રાટ ટોચના રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. તેમના પિતા શકુની ચૌધરી સાત વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે અને માતા પાર્વતી દેવી તારાપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

7 / 9
તેમનું મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમની શૈક્ષણિક લાયકાત જાહેર વિવાદનો વિષય બની ચૂકી છે.

8 / 9
 સમ્રાટ ચૌધરીએ મંત્રીથી મુખ્યમંત્રી સુધીની તેમની સફરમાં ઘણી માન્યતાઓ તોડી નાખી છે. તેઓ બિહારમાં બીજા નેતા છે જેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને પછી મુખ્યમંત્રી બન્યા.

9 / 9

પિતા 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા દીકરો બનશે બિહારનો મુખ્યમંત્રી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">