41 ડિગ્રી ગરમીમાં પણ અમદાવાદમાં આ સ્થળો પર હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળશે, જુઓ ફોટો

રજાઓમાં બાલકો માટે અમદાવાદમાં ટ્રીપ પ્લાન કરી રહ્યા છો. તો આજે તમને જણાવીશું કે, અમદાવાદમાં આ સ્થળો એવા છે કે, જેના માટે તમારે અન્ય શહેરમાં જવું પડશે. કારણ કે, અમદાવાદમાં જ હિલ સ્ટેશન જેવો આનંદ મળશે અને એ પણ મફતમાં.

| Updated on: May 12, 2024 | 2:18 PM
અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. જેને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. ફરવા અને જમવા માટે તમને આ શહેર ક્યારે પણ નિરાશ નહિ કરે, કારણ કે, સ્થળો જ એટલા શાનદાર છે.

1 / 6
જો તમે વેકેશનમાં બાળકો સાથે કાંઈ દુર અને આવી ગરમીમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમદાવાદમાં અનેક સ્થળો છે જ્યાં તમે ફ્રીમાં એન્ટ્રી લઈ શકો છો અને રજાઓનો આનંદ માણી શકો છો. (photo : Entartica Sea World )

2 / 6
તમને જણાવી દઈએ કે, દેશ-વિદેશના લોકો પણ  અહિ જોવા મળતા હોય છે. આ સ્થળો માત્ર બાળકો માટે જ નહિ પરંતુ પરિવાર અને પાર્ટનર સાથે પણ ફરવા માટે શાનદાર સ્થળો છે. આ સ્થળો રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે.

3 / 6
અમદાવાદથી આ સ્થળ અંદાજે 85 કિલોમીટર દુર આવેલું  છે. જેનું નામ ઝાંઝરી ધોધ છે. અમદાવાદથી અહિ પહોંચવા માટે કુલ 3 કલાકનો સમય લાગશે. વાત્રક નદીનો આ શાનદાર ધોધ લોકોનું મન આકર્ષિ લે છે. જો તમારા બાળકો ગરમીમાં વોર્ટર પાર્ક જવાની જીદ કરી રહ્યા છે, તો એક વખત અહિ જરુર જવું જોઈએ. (photo : seawatersports.com)

4 / 6
 બાળકો નાના હોય ત્યારથી દાદા-દાદી કે પરિવાર સાથે પક્ષીઓને જોવા જતા હોય છે. અને તેમને પક્ષીઓ ખુબ જ પસંદ હોય છે. જો તમે તમારા બાળકોને આવા કોઈ સ્થળ પર લઈ જવા માંગો છો તો થોળ પક્ષી અભયારણ્ય બેસ્ટ રહેશે. અહિ અંદાજે 100થી વધુ પક્ષીઓનો વસવાટ છે  ( photo : wikipedia)

5 / 6
બાળકોને હોડીમાં બેસવાનું ખુબ પસંદ હોય છે. જો તમે  તમારા બાળકોને આવા સ્થળ પર લઈ જવા માંગો છો તો,રિવરફ્રંટ બોટિંગ સ્ટેશન પર સાબરમતીમાં પેડલ બોટ ચલાવવાની મજા લઈ શકો છો. અહિ નાના બાળકો થી લઈ સૌ કોઈ આનંદ માણી શકે છે. (photo : entartica.com)

6 / 6
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">