IND vs IRE : આયર્લેન્ડને 6 વિકેટથી હરાવી ભારતે રાજકોટમાં વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી

કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર ફાસ્ટ બોલર રેણુકા સિંહ વિના પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની વનડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી. રાજકોટમાં રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે 6 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો.

| Updated on: Jan 10, 2025 | 6:57 PM
એકતરફ 20 વર્ષીય લેગ સ્પિનર ​​પ્રિયા મિશ્રા અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા તિતાસ સાધુએ બોલિંગમાં કમાલ કર્યો, તો બીજી તરફ નવી ઓપનર પ્રતિકા રાવલ અને તેજલ હસનબિસે બેટિંગમાં મજબૂત અડધી સદી ફટકારી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત આયર્લેન્ડને ભારતની ધરતી પર ODI મેચમાં હરાવ્યું હતું.

1 / 6
3 મેચની શ્રેણીની આ પહેલી મેચ શુક્રવાર, 10 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર રમાઈ હતી. આ શ્રેણી માટે કેપ્ટન હરમનપ્રીતને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે ટીમની મુખ્ય ફાસ્ટ બોલર રેણુકા સિંહને પણ વર્કલોડ મેનેજમેન્ટને કારણે બ્રેક આપવામાં આવ્યો હતો.

2 / 6
આવી સ્થિતિમાં, સ્મૃતિ મંધાનાએ જવાબદારી સંભાળી અને ઘણા યુવા ખેલાડીઓનું નેતૃત્વ કર્યું અને શ્રેણીની મજબૂત શરૂઆત કરી. સ્મૃતિની નવી ઓપનિંગ પાર્ટનર પ્રતિકાએ આ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી, જોકે તે સદી ચૂકી ગઈ, પરંતુ શાનદાર ઈનિંગ રમીને ટીમને વિજય તરફ દોરી ગઈ હતી.

3 / 6
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે પોતાની પહેલી ચાર વિકેટ માત્ર 56 રનમાં ગુમાવી દીધી હતી. યુવા ઝડપી બોલર તિતસ સાધુ અને સ્પિનર ​​પ્રિયાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. આઈરિશ કેપ્ટન ગેબી લુઈસના 92 રનની મદદથી આયર્લેન્ડે 7 વિકેટ ગુમાવી 238 રન કર્યા અને ભારતને જીતવા 239 રનનો ટાર્ગેટ મળ્યો.

4 / 6
239 રનના ટાર્ગેટનો પીછો કરતા પ્રતિકા સાથે મળીને કેપ્ટન સ્મૃતિ (41) એ ભારતને મજબૂત શરૂઆત અપાવી. સ્મૃતિ આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું અને આઉટ થઈ ત્યારે બંનેએ 10 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 70 રન કરી લીધા હતા. પછી અનુભવી બેટ્સમેન હરલીન દેઓલ (20) અને જેમીમાહ રોડ્રિગ્સ (9) લાંબા સમય સુધી ટકી શકી નહીં. બાદમાં પ્રતિકાએ જવાબદારી સંભાળી લીધી હતી.

5 / 6
ઓપનર પ્રતિકા તેજલ હસનાબીસ સાથે ટીમને વિજય તરફ દોરી ગઈ પછી જ રાહતનો શ્વાસ લીધો. બંનેએ 116 રનની ભાગીદારી કરી અને જ્યારે જીત માટે માત્ર 7 રનની જરૂર હતી, ત્યારે પ્રતિકા 89 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. તેજલ 53 રન બનાવીને અણનમ રહી હતી. (All Photo Credit : X / BCCI)

6 / 6

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આયર્લેન્ડ સામેની વનડે સિરીઝ સહિત ક્રિકેટને લગતા તમામ સમાચારો માટે ક્લિક કરો

Follow Us:
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">