ELON MUSK: ધરતીના સૌથી અમીર અરબપતિ એલન મસ્કને ભારતીય વિધાર્થીએ આપી જોરદાર ટક્કર

|

Jan 30, 2021 | 11:11 AM

ધરતી પરના સૌથી અમીર અરબપતિ અને ટેસ્લા કંપનીના મલિક એલન મસ્કને (ELON MUSK) એક ભારતીય વિધાર્થીથી જોરદાર ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે.

ELON MUSK: ધરતીના સૌથી અમીર અરબપતિ એલન મસ્કને ભારતીય વિધાર્થીએ આપી જોરદાર ટક્કર

Follow us on

ધરતી પરના સૌથી અમીર અરબપતિ અને ટેસ્લા કંપનીના મલિક એલન મસ્કને (ELON MUSK) એક ભારતીય વિધાર્થીથી જોરદાર ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય વિદ્યાર્થી રંદીપ હોતી (RANDEEP HOTHI) દ્વારા એલન મસ્ક ઉપર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે અને ટેસ્લાના માલિકને પહેલા રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. રંદીપ હોતી અમેરિકાન યુનિવર્સીટી ઓફ મિશિગન યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે.

રંદીપ હોતીની સુનાવણી સમયે કેલિફોર્નિયાના ન્યાયાધીશએ મસ્કની અરજીને ફગાવી દીધી કે તેમનો કેસ પાયાવિહોણા છે. આ સાથે જ અબજોપતિ ઉદ્યોગસાહસિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ચૂપ કરવાનો પ્રયાસ માનવામાં આવે છે. રણદીપ હોતી ટ્વિટર પર “@scabooshka” ના નામથી એક્ટિવ છે. રંદીપ 2 ઘટના બાદ બે વર્ષ અગાઉ એલન મસ્કના નિશાને પર આવ્યો હતો. રંદીપ બંને કેસોમાં દાવો કર્યો હતો કે તેને કોઈ નુકસાન થયું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

 

બંને કેસની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 2019 માં પ્રથમ વખત રંદીપ હોતીની એક સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડો થઇ ગયો હતો. રંદીપ હોતી કેલિફોર્નિયાના ટેસ્લામના એક સેલ્સ સેન્ટર પર ગયો હતો. બીજી ઘટના એપ્રિલ 2019માં બની હતી. હોતીએ કહ્યું કે તે કાર ચલાવતો હતો આ દરમિયાન તેણે ટેસ્લાની એક ટેસ્ટ કાર જોઇ અને તેની તસ્વીર ઓનલાઇન પોસ્ટ કરી દીધી હતી. મસ્કએ હોતી વિશે મેલ કરીને એડિટરને કહ્યું હતું કે, આ ખોટું છે. ટેસ્લાના સેલ્સ સેન્ટરમાંથી જતી વખતે અમારા કર્મચારીઓને લગભગ મારી જ દીધા હતા.

હોતીએ દાવો કર્યો હતો કે, મસ્કએ તેના વિરુદ્ધ ઓનલાઇન ઘૃણા અભિયાન ચલાવ્યું હતું અને તેના વિરુદ્ધ ઓગસ્ટમાં અલમેડ઼ા કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી. મસ્કએ દલીલ કરી હતી કે, તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને લગતો મુદ્દો છે અને તેથી હોતીના કેસને રદિયો આપવો જોઈએ. એલન મસ્કએ કહ્યું હતું કે હોતિ તે સાબિત કરી શક્યા નહીં કે તેમના નિવેદનો અસત્ય છે અથવા દૂષિતતા દ્વારા પ્રેરિત છે. ન્યાયાધીશે મસ્કની અરજીને નકારી કાઢીછે. બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર એલન મસ્ક હાલમાં પૃથ્વીનો સૌથી ધનિક વ્યક્તિ છે અને તેની સંપત્તિ 199 અબજ ડોલર છે.

આ પણ વાંચો: Apple અને Amazon ને પાછળ છોડીને JIO બની 5મી મજબૂત બ્રાન્ડ, જાણો કોણ છે ટોપ પર

Next Article