AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશભરમાં ડૉક્ટર્સ પોતાની સુરક્ષાને લઈ હડતાળ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં તો કેટલાક તબીબોએ હદ કરી દીધી

રાજકોટમાં હડતાળના નામે ડોક્ટર્સની દાદાગીરી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે એટલી હદે ઉતરી આવ્યા છે કે, તેઓ ધક્કામારીને દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશવા પણ નથી દેતા. આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી Web Stories View more Mala […]

દેશભરમાં ડૉક્ટર્સ પોતાની સુરક્ષાને લઈ હડતાળ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં તો કેટલાક તબીબોએ હદ કરી દીધી
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 9:12 AM

રાજકોટમાં હડતાળના નામે ડોક્ટર્સની દાદાગીરી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે એટલી હદે ઉતરી આવ્યા છે કે, તેઓ ધક્કામારીને દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશવા પણ નથી દેતા.

આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડોક્ટર્સની આ હરકત પરથી કેટલાક સવાલો ઉભા થયા છે. આખરે, દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવા માટે તેમને અધિકાર કોણે આપ્યો? વૃદ્ધો, બાળકો સૌ કોઇ અહીં સારવાર માટે આવ્યા છે.. ત્યારે તેમને કંઇ થઇ જાય તો તેના માટે જવાબદાર કોણ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">