Gandhinagar: ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુજરાત સરકારે પાસ કર્યુ એરપોર્ટ માટેનું ટેન્ડર

|

Jul 05, 2021 | 1:32 PM

DHORELA: અમદાવાદ જિલ્લાના ધોલેરામાં તાજેતરમાં જ ગુગલના (Google) અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ, ગુજરાત સરકારે ધોલેરાના વિકાસમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને માળખાકિય સવલતો વધારવા માટે એરપોર્ટ (airport) બને તે માટે 3000 કરોડનું ટેન્ડર પાસ કર્યુ છે.

Gandhinagar: ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુજરાત સરકારે પાસ કર્યુ એરપોર્ટ માટેનું ટેન્ડર
ધોલેરામાં એરપોર્ટ બનાવવા માટે 3000 કરોડનું ટેન્ડર પાસ

Follow us on

અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ( DHORELA ) સુચિત ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને, ગુજરાત સરકારે જરૂરી વિકાસના કાર્યો હાથ ધરાયા છે. ધોલેરામાં એરપોર્ટ (airport) બનાવવા માટે ટેન્ડર પાસ કરાયુ છે. તો તાજેતરમાં જ ગુગલના (Google) અધિકારીઓએ ધોલેરાની ( DHORELA ) લીધેલી મુલાકાત બાદ, સરકારે વિકાસના કાર્યોને વધુ ઝડપી બનાવવાનું નક્કી કર્યુ છે. ધોલેરાની કનેક્ટિવીટી વધે તે હેતુથી એરપોર્ટ (airport) માટે 3000 કરોડનુ ટેન્ડર પાસ કરવામાં આવ્યુ છે.

ધોલેરાને હવાઈમાર્ગ બાદ, નજીકના ભવિષ્યમાં રેલ્વે માર્ગે પણ જોડી દેવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી ધોલેરા જતા માર્ગને ફોર લેન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આવનારા દિવસોમાં વધુ કેટલાક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીગ ( MOU ) કરવામાં આવશે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Next Article