Gujarati NewsGujaratBjp mla shashikant pandya and singer kinjal dave booked for flouting social distancing norms
ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયિકા કિંજલ દવે સામે માનવ અધિકાર આયોગમાં નોંધાઈ ફરિયાદ
ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયક કિંજલ દવે સામે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઈ છે. માનવ અધિકાર ભંગ બદલ દંડ કરવા પણ માગ કરાઈ છે. ત્યારે માનવ અધિકાર આયોગે ફરિયાદ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવેએ ડીસામાં વરઘોડો કાઢીને નિયમો તોડ્યા હતા. & Web Stories View more મુકેશ અંબાણીએ […]
Follow us on
ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયક કિંજલ દવે સામે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઈ છે. માનવ અધિકાર ભંગ બદલ દંડ કરવા પણ માગ કરાઈ છે. ત્યારે માનવ અધિકાર આયોગે ફરિયાદ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવેએ ડીસામાં વરઘોડો કાઢીને નિયમો તોડ્યા હતા.