JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

JEE Mains 2022 Exam date rescheduled: પ્રથમ સત્ર માટે નોંધણી પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. તે જ સમયે, JEE મેઇન 2022 ના બીજા સત્ર માટે ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ
Jee Mains 2022 Image Credit source: Jeemain.Nta.Nic.In
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:51 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)જેઈઈ મેઈન 2022 સત્ર-1 (JEE Main 2022 Rescheduled) ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇનનું પ્રથમ સત્ર 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022ના રોજ યોજાવાનું હતું. પરંતુ હવે આ પરીક્ષા 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 જૂન 2022ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, બીજા સત્રની પરીક્ષા 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022 ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે તે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 જુલાઈ 2022ના રોજ યોજાશે.

JEE Main 2022 Registration: આ રીતે કરો રજીસ્ટ્રેશન

સ્ટેપ 1 – સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.

સ્ટેપ 2 – હોમ પેજ પર લેટેસ્ટ ન્યુમાં ‘Registration for JEE(Main) 2022’ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3 – એક નવું પૃષ્ઠ ખુલશે, અહીં ‘New Registration’ વિકલ્પ પર ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">