AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકે ચુનર તેરી સરકેના લિરિક્સને લઈ વિવાદ, નોરા ફતેહી અને સંજય દત્ત વિરુદ્ધ ફરિયાદ દાખલ

Nora Fatehi Song: અભિનેત્રી નોરા ફતેહી અને સંજય દત્તના નવા ગીત "સરકે ચુનાર" માં અશ્લીલ શબ્દો હોવાના કારણે વિવાદ થયો છે. ફિલ્મ "કેડી ધ ડેવિલ" નું ગીત "સરકે ચુનર, તેરી સરકે" સોશિયલ મીડિયા પરથી દુર કરવામાં આવ્યું છે.

Breaking News : સરકે ચુનર તેરી સરકેના લિરિક્સને લઈ વિવાદ, નોરા ફતેહી અને સંજય દત્ત વિરુદ્ધ ફરિયાદ દાખલ
| Updated on: Mar 17, 2026 | 4:22 PM
Share

Sarke Chunar Teri Sarke Nora Fatehi Song:નોરા ફતેહી અને સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકેના લિરિક્સને લઈ હાલ ખુબ ધમાલ મચી રહી છે. ત્યારે આ ગીતના લિરિક્સને લઈ ચર્ચા ચાલી રહી છે. તેમજ સોશિયલ મીડિયા પર બંન્નેને ટ્રોલ કરવામાં આવી રહ્યાછે. તેમજ નોરા ફતેહી અને સંજય દત્ત વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આ ગીતના અશ્લીલ લિરિક્સ પર વિવાદ ચાલી રહ્યો છે. ટ્રોલિંગન લઈ હવે મેકર્સે સોશિયલ મીડિયા પરથી નોરા ફતેહીનું ગીત ‘સરકે ચુનર તેરી સરકેને યુટ્યુબ પરથી દુર કર્યું છે. જેવું આ ગીત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થયું ,કેટલાક યુઝર્સે આને અશ્લીલ અને વીડિયોને લઈ મેકર્સ પર ગુસ્સે થયા હતા.

ગીત સરકે ચુનર તેરી સરકે

ફિલ્મ કેડી ધ ડેવિલનું આ ગીત સરકે ચુનર તેરી સરકેને રિલીઝ થયા બાદ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ગીતના લિરિક્સને અશ્લીલ કહેવામાં આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી સૂચના અને પ્રસારણ મંત્રાલયને પણ ફરિયાદ મોકલવામાં આવી છે. વિવાદ વધતા નોરા ફતેહીના ગીતને યુટ્યુબ પરથી દુર કરવામાં આવ્યું છે.હવે આ મામલે લિરિક્સ લખનાર રકીબ આલમે હવે આ બાબતે સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં કહ્યું છે કે તેમણે ફક્ત ગીતનું ટ્રાન્સલેશન કર્યું છે.

હવે નોરા ફતેહીના આ ગીતનો વિવાદ દિલ્હી પોલિસ સુધી પહોંચ્યો છે. દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે, આ ગીતના લિરિક્સ તેમજ તેની એક્શન ખુબ જ આપત્તિજનક અને અશ્લીલ છે. તમને જણાવી દઈએ કે,ફિલ્મ કેડી ધ ડેવિલ 30 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સરકે ચુનર તેરી સરકે ગીત વિવાદોમાં

વકીલ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે માહિતી અને પ્રસારણ મંત્રાલયને લેખિત ફરિયાદ મોકલીને ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, ત્યારબાદ તેને યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યું હતું.ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ગીત જાતીયતાને પ્રોત્સાહન આપે છે. તેના અભદ્ર શબ્દો સમાજની નકારાત્મક છબી રજૂ કરે છે.ક્રિકેટ દિગ્ગજ હરભજન સિંહે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતનો સખત વિરોધ કર્યો હતો.

નોરા આઈટમ સોંગ માટે લે છે કરોડો રુપિયાનો ચાર્જ, આવો છે નોરા ફતેહીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">