AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધુરંધર 2 ના એન્ડ ક્રેડિટમાં મળશે ‘મોટું સરપ્રાઈઝ’ ! શું આદિત્ય ધર ‘ધુરંધર 3’ થી બોલિવૂડમાં નવો ઇતિહાસ રચશે?

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' હજુ તો સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર થઈ છે અને ત્યાં જ બોલિવૂડના ગલિયારાઓમાં તેના આગામી ભાગ એટલે કે 'ધુરંધર 3' ને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

| Updated on: Mar 17, 2026 | 7:30 PM
Share
'ધુરંધર 2' પછી હવે 'ધુરંધર 3' બનવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'વેરાયટી ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને આ ફિલ્મનો આગામી ભાગ બનાવવા માટે આગ્રહ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "આદિત્ય ધર પાસે 'ધુરંધર 3' માટેનો આઈડિયા તો છે પરંતુ અત્યાર સુધી તેમણે કોઈ કમિટમેન્ટ (ખાતરી) આપ્યું નથી.

1 / 6
બીજી તરફ, સ્ટુડિયોનું માનવું છે કે, આ વિષય એવો છે કે, જેને એક આખા યુનિવર્સમાં બદલી શકાય છે. જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં 'ધુરંધર 3' નો સંકેત આપવા કહ્યું છે, જેથી ભવિષ્યમાં જો આ ફિલ્મ બને, તો તેની કડીઓ સરળતાથી જોડી શકાય."

2 / 6
એક સૂત્રના આધારે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 'ધુરંધર' એટલે હિટ રહી કારણ કે, તે YRF સ્પાય યુનિવર્સ અને સાઉથની એક્શન ફિલ્મોના ટેમ્પલેટ પર નહોતી બની. સિને-જગતમાં આદિત્ય ધરે જે જૂની પરંપરાઓ તોડી છે, હવે તેઓ પોતે જ તેમાં ફસાવવા માંગતા નથી." જો કે, 'ધુરંધર 3' બનશે કે નહીં? 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં કોઈ સરપ્રાઈઝ મળશે કે નહીં? તે તો સમય જ કહેશે.

3 / 6
આટલું જ નહીં, અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આદિત્ય પાસે પહેલેથી જ ત્રીજા ભાગનો (Chapter) વિચાર (Idea) છે પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ ખાતરી આપી નથી. જો કે, સ્ટુડિયો આ તક ગુમાવવા માંગતો નથી અને તેમણે ફિલ્મ નિર્માતાને પ્રેક્ષકોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે 'ધુરંધર 2' માં ઓછામાં ઓછું એક પોસ્ટ-ક્રેડિટ ટીઝર એડ (Add) કરવા માટે કહ્યું છે, જેથી ત્રીજી ફિલ્મની શક્યતાનો સંકેત મળી શકે."

4 / 6
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' (ધુરંધર 2) આગામી 19 માર્ચ, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2025ની બ્લોકબસ્ટર ફિલ્મની આ સિક્વલ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે, જેના પેઇડ પ્રિવ્યૂ 18 માર્ચથી જ શરૂ થઈ જશે.

5 / 6
3 કલાક અને 55 મિનિટની લાંબી રન ટાઈમ ધરાવતી આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે.

6 / 6

આ પણ વાંચો: બોલિવૂડની ગંદકી ખુલ્લી પડી ! ગંદી ફિલ્મોથી લઈને ભદ્દા ગીતો સુધી… શું આ ફિલ્મ ઇંડસ્ટ્રી પાસે હવે અશ્લીલતા સિવાય કંઈ જ નથી બચ્યું?

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ

ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ

રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ

ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video

જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ

8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">