AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs in Canada : કેનેડાના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા ભારતીયો માટે મોટી તક, રોજગાર અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Jobs in Canada: કેનેડાના ગ્રામીણ વિસ્તારોમાં વિદેશી કામદારોની માંગ સતત વધી રહી છે. અનેક ક્ષેત્રોમાં સ્થાનિક કામદારોની અછત હોવાથી સરકારને મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડ્યો છે. હવે સરકાર એવા વિસ્તારોમાં કામ કરવા ઇચ્છુક વિદેશી કામદારોને વર્ક પરમિટ આપવા માટે નવી નીતિ અમલમાં મૂકી રહી છે.

| Updated on: Mar 16, 2026 | 5:50 PM
Share
જ્યારે લોકો કેનેડામાં નોકરીઓ વિશે વિચારે છે ત્યારે ટોરોન્ટો, સરે અથવા ઓટાવા જેવા મોટા શહેરોની કલ્પના કરે છે. ઘણા ભારતીયો એવું માને છે કે રોજગારની તકો માત્ર આ મોટા શહેરોમાં જ મળે છે. પરંતુ હકીકતમાં, કેનેડાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કામદારોની ભારે માંગ છે. આ કારણે કેનેડિયન સરકારે તેની વિદેશી કામદારો સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેથી તેઓ ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી કામ કરી શકે.

1 / 5
ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP) હેઠળ સરકારે ગ્રામીણ વિસ્તારોની કંપનીઓને ઓછા વેતનવાળા વધુ વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય મુખ્યત્વે મજૂરોની અછતને કારણે લેવામાં આવ્યો છે, જેના કારણે ઘણી કંપનીઓને કાર્ય ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી હતી. રોજગાર અને સામાજિક વિકાસ કેનેડા (ESDC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધી ગ્રામીણ વિસ્તારોની કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખી શકશે.

2 / 5
નવા નિયમો અનુસાર, ગ્રામીણ વિસ્તારોની કંપનીઓ હવે તેમના કુલ કર્મચારીઓમાં 15% સુધી ઓછા વેતનવાળા વિદેશી કામદારો રાખી શકશે. અગાઉ આ મર્યાદા 10% હતી, એટલે કે તેમાં 5% નો વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ માત્ર તે પ્રદેશો અથવા રાજ્યોમાં લાગુ પડશે જે સરકારની TFWP યોજનામાં ભાગ લેશે. જોકે સરકારએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે કયા પ્રદેશો આ યોજનાનો ભાગ બનશે.

3 / 5
TFWP એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા કેનેડિયન કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખી શકે છે. કંપનીઓને ત્યારે જ વિદેશી કામદારો રાખવાની મંજૂરી મળે છે જ્યારે તે કામ માટે સ્થાનિક કામદારો ઉપલબ્ધ ન હોય. આ માટે કંપનીઓએ રોજગાર અને સામાજિક વિકાસ કેનેડા (ESDC) પાસે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) માટે અરજી કરવી પડે છે. ત્યારબાદ ESDC મૂલ્યાંકન કરે છે કે વિદેશી કામદારોને નોકરી પર રાખવાથી કેનેડાના શ્રમ બજાર પર કોઈ નકારાત્મક અસર તો નહીં પડે.

4 / 5
આ કાર્યક્રમ મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચાયેલો છે – ઉચ્ચ વેતનવાળી અને ઓછી વેતનવાળી નોકરીઓ. ઓછી વેતનવાળી નોકરીઓ એ છે જેમાં કલાકદીઠ મળતું વેતન રાજ્યના નિર્ધારિત સરેરાશ વેતન કરતાં ઓછું હોય છે. આવી નોકરીઓ માટે કંપનીઓએ કેટલાક વધારાના નિયમો અને શરતો પણ પૂરી કરવી પડે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય રીતે વેતન ઓછું હોય છે, જેના કારણે વિદેશી કામદારોને પણ ઓછું પગાર મળવાની શક્યતા રહે છે.

5 / 5

Job in Canada : ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં PGWP પર કેવી રીતે મળશે નોકરી? 

Follow Us
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

g clip-path="url(#clip0_868_265)">