AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આ ચાર ખેલાડીઓએ IPLમાં ક્યારેય છગ્ગો નથી માર્યો, છતા કરી છે કરોડો રૂપિયાની કમાણી

IPLમાં દરેક સિઝનમાં છગ્ગાનો વરસાદ થાય છે. રોહિત, ધોની, અભિષેક શર્મા અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓએ છગ્ગા ફટકારવાના રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે IPLમાં ચાર ખેલાડીઓએ ક્યારેય છગ્ગા ફટકાર્યા નથી, અને તેમાંથી એકનો પગાર 11.75 કરોડ રૂપિયા છે. ચાલો તમને જણાવીએ કે આ ખેલાડીઓ કોણ છે જેણે ક્યારેય છગ્ગા માર્યા નથી?

| Updated on: Mar 18, 2026 | 7:07 PM
Share
IPLમાં ચાર એવા સ્ટાર ખેલાડીઓ છે જેમણે ટુર્નામેન્ટમાં ક્યારેય સિક્સર ફટકારી નથી. આશ્ચર્યજનક રીતે, તેમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયાના છે. આ લિસ્ટમાં સામલે પાંચમાંથી બે પુણે વોરિયર્સ માટે જયારે અન્ય બે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમ્યા હતા.

1 / 6
મિશેલ સ્ટાર્ક આ ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે જેણે IPL માં એક પણ સિક્સર નથી મારી . સ્ટાર્કે 52 IPL મેચ રમી છે, જેમાં 111 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 11 ચોગ્ગા ફટકાર્યા છે, પરંતુ ક્યારેય સિક્સર ફટકારી નથી. તેનો સ્ટ્રાઇક રેટ 93.27 છે. તમે કહી શકો છો કે સ્ટાર્ક એક બોલર છે, પરંતુ તે લાંબા સિક્સર મારે છે, જો કે તેણે IPLમાં એક પણ સિક્સર ફટકારી નથી.

2 / 6
2012માં IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમનાર વિકેટકીપર-બેટ્સમેન નીતિન સૈનીએ પણ IPLમાં ક્યારેય સિક્સર ફટકારી નથી. તેણે 10 મેચમાં 140 રન બનાવ્યા હતા, પરંતુ ક્યારેય સિક્સર ફટકારી નથી.

3 / 6
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પણ IPLમાં ક્યારેય સિક્સર ફટકારી નથી. તેણે 2012માં પુણે વોરિયર્સ તરફથી રમીને છ ઇનિંગ્સમાં 98 રન બનાવ્યા હતા. તે ક્યારેય સિક્સર ફટકારવામાં સફળ રહ્યો ન હતો. ત્યારબાદ તેની IPL કારકિર્દીનો અંત આવ્યો.

4 / 6
પુણે વોરિયર્સનો અન્ય એક ખેલાડી કેલમ ફર્ગ્યુસન પણ IPLમાં નવ મેચ રમ્યો અને ક્યારેય છગ્ગો ફટકાર્યો નહીં. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનએ IPLમાં 98 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 83 હતો, જે ODI ક્રિકેટમાં પણ ઘણો ઓછો છે.

5 / 6
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર લી એન્ડ્રુ કાર્સેલડાઈને પણ રાજસ્થાન રોયલ્સ માટે પાંચ મેચમાં 81 રન બનાવ્યા, પરંતુ ક્યારેય છગ્ગો ફટકાર્યો નહીં. (PC: ESPN/X)

6 / 6

Breaking News: અભિષેક શર્મા કે ઈશાન કિશન, IPL 2026 માં કોણ કરશે સનરાઈઝર્સ હૈદરાબાદની કપ્તાની? મળી ગયો જવાબ

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

g clip-path="url(#clip0_868_265)">