AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરપોર્ટ પર બેગ ખોવાઈ જવાનો ડર હવે ભૂલી જાઓ ! Google નું આ નવું ફીચર આપશે લાઈવ લોકેશન

હવાઈ મુસાફરી દરમિયાન સામાન ખોવાઈ જવો એ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. પરંતુ ગૂગલે હવે તેનો તોડ શોધી કાઢ્યો છે. Googleના આ નવા ફીચર દ્વારા તમે તમારા ખોવાયેલા બેગનું લોકેશન સીધું એરલાઈન્સ સાથે શેર કરી શકશો. જાણો આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો...

| Updated on: Mar 18, 2026 | 6:25 PM
Share
ગૂગલે તેની 'Find Hub' એપમાં એક ક્રાંતિકારી ફીચર ઉમેર્યું છે. આ ફીચરની મદદથી મુસાફરો તેમના ખોવાયેલા બેગનું લોકેશન સીધું એરલાઈન્સ સાથે શેર કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે તમારા ગૂગલ એકાઉન્ટ કે ડિવાઈસનો એક્સેસ આપવાની જરૂર નથી, માત્ર એક સુરક્ષિત લિંક જ કાફી છે.

1 / 6
આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે એન્ડ્રોઇડ ડિવાઈસ અને તેમાં 'Find Hub' એપ હોવી જરૂરી છે. તમારા સામાન સાથે એક 'Find Hub-Music Tracker Tag' અથવા નેટવર્ક એક્સેસરી જોડાયેલી હોવી જોઈએ. હાલમાં Samsonite જેવા બ્રાન્ડેડ સૂટકેસ પણ આ ટેકનોલોજી સાથે ઇન-બિલ્ટ આવે છે.

2 / 6
ગૂગલનું આ નવું 'શેર આઈટમ લોકેશન' ટૂલ વિશ્વની મોટી એરલાઈન્સ સાથે મળીને કામ કરે છે. જેમાં એર ઈન્ડિયા, લુફ્થાન્ઝા ગ્રુપ, ટર્કિશ એરલાઈન્સ, સાઉદી એરલાઈન્સ અને ચાઈના એરલાઈન્સ જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. આનાથી ગ્રાઉન્ડ સ્ટાફને તમારો સામાન શોધવામાં ઘણી સરળતા રહેશે.

3 / 6
તમારો સામાન ટ્રેક કરવા માટે સૌથી પહેલા Find Hub એપ ખોલો અને તમારા 'Lost Bag' પર ટેપ કરો. ત્યાં તમને 'Share Item Location' નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરતા જ એક યુનિક અને સુરક્ષિત URL (લિંક) તૈયાર થઈ જશે. આ લિંક મર્યાદિત સમય માટે જ માન્ય રહેશે.

4 / 6
તૈયાર થયેલી લિંકને કોપી કરો અને એરલાઈનની ઓફિશિયલ એપ અથવા તેમની વેબસાઈટ પર જઈને પેસ્ટ કરી દો. આ લિંક દ્વારા એરલાઈન સ્ટાફ તમારા બેગનું રિયલ-ટાઇમ લોકેશન જોઈ શકશે. એકવાર તમારો સામાન તમને પાછો મળી જાય, એટલે એપ જાતે જ શેરિંગ બંધ કરી દેશે.

5 / 6
ગૂગલે આ ફીચરમાં યુઝરની પ્રાઈવસીને પ્રાથમિકતા આપી છે. તમે ગમે ત્યારે મેન્યુઅલી લોકેશન શેરિંગ બંધ કરી શકો છો. આ ઉપરાંત, લિંક આપમેળે પણ એક્સપાયર થઈ જાય છે. આ ટેકનોલોજીથી હવે મુસાફરો નિશ્ચિંત થઈને મુસાફરી કરી શકશે.

6 / 6

ગુજરાતનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન, જ્યાં 4 ભાષાઓમાં થાય છે એનાઉન્સમેન્ટ, જાણો શું છે તેની ખાસિયત

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!

આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

g clip-path="url(#clip0_868_265)">