મહેસાણાના બહુચરાજી મંદિરના ભોજનાલયમાં ચૂલા પર રસોઈ શરૂ કરવામાં આવી.રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય.રોજના એક હજારથી વધુ યાત્રિકો લે છે ભોજનનો લાભ.ગેસનો વપરાશ ઘટાડવા દાળ, શાક અને ભાત ચૂલા પર બનાવાશે..માત્ર પૂરી ગેસ પર બનાવાથી રોજ ૩ બોટલ ગેસની થશે બચત.ભોજનાલય પાસે માત્ર 20 ગેસની બોટલનો જથ્થો ઉપલબ્ધ.