ગુજરાતી સમાચાર પત્ર, ડિજિટલ મીડિયામાં અનુભવ ધરાવે છે. ગુજરાત રાજ્યના સમાચાર, હવામાન વિભાગના સમાચાર, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણનો અનુભવ છે. તેમજ ક્રાઈમ, પોલિટિકલ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવાનો અનુભવ છે.
Plant In Pot : ચોમાસામાં તમારા ઘરે ઉગાડો આ છોડ, સાપને રાખશે દૂર
ગ્રાઉન્ડ ફ્લોર પર કે પછી જળાશયોના નજીક વસવાટ કરતા લોકોના ઘરમાં સાપ આવવાનો ડર વધારે હોય છે. ત્યારે આવી સ્થિતિમાં, કેટલાક છોડ એવા છે જે ઘરને સજાવવા તેમજ સાપને દૂર રાખવામાં ઉપયોગી છે. તો જાણીએ કે ક્યાં છોડ ઘરે ઉગાડી શકાય છે.
- Disha Thakar
- Updated on: Jun 22, 2025
- 1:37 pm
Breaking News : હવે કાં તો શાંતિ થશે અથવા ભયંકર દુર્ઘટના થશે ! ઈરાનના પરમાણુ ઠેકાણાઓનો નાશ કર્યા પછી ટ્રમ્પે કર્યો હુંકાર
અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બ ફેંક્યા. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું દુનિયાને કહી શકું છું કે આ હુમલાઓ એક મોટી લશ્કરી સફળતા હતી. ઈરાનના મુખ્ય પરમાણુ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે.
- Disha Thakar
- Updated on: Jun 22, 2025
- 8:30 am
આજનું હવામાન : 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાના એંધાણ પર કરવામાં આવ્યા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Jun 22, 2025
- 7:41 am
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ | Know the meaning and history of the Patil surname
- Disha Thakar
- Updated on: Jun 21, 2025
- 2:52 pm
Kumbhaniya Bhajiya Recipe : કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કુંભણીયા ભજીયા
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે કાઠિયાવાડી સ્ટાઇલમાં કુંભણીયા ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.
- Disha Thakar
- Updated on: Jun 22, 2025
- 3:10 pm
Plant In Pot : શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યાં ? અપનાવો આ ટીપ્સ
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આજે કેટલાક ફળને આપણે કિચનગાર્ડનમાં ઉગાડી શકીએ છીએ. ત્યારે શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યા તો આ ટીપ્સ અપનાવો.
- Disha Thakar
- Updated on: Jun 21, 2025
- 11:54 am
Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ
Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ | International yoga day 2025 benefits of doing yoga postures Mudra Health Tips
- Disha Thakar
- Updated on: Jun 21, 2025
- 8:51 am
આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકી શકે છે અતિભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
- Disha Thakar
- Updated on: Jun 21, 2025
- 7:46 am
Health Tips : એસિડિટી-હાર્ટબર્નની સમસ્યાથી પરેશાન છો ? આ વસ્તુ તરત જ ખાઈ લો
એસિડ રિફ્લક્સ એક સામાન્ય સમસ્યા છે જેનો ઘણા લોકો ભોગ બને છે. આ સ્થિતિમાં, તમારા પેટમાં રહેલું એસિડ તમારા ખોરાકની નળી, તમારા અન્નનળીમાં પાછું વહે છે. જો આ સમસ્યા વારંવાર થાય તો તેને GERD (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ) કહેવામાં આવે છે. આ સમસ્યામાં, તમને હાર્ટબર્ન જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે.
- Disha Thakar
- Updated on: Jun 20, 2025
- 1:47 pm
Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો આ શાકભાજી
Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો આ શાકભાજી | Grow these vegetables Plant in pot your balcony at home
- Disha Thakar
- Updated on: Jun 20, 2025
- 1:36 pm
Health Tips : વરસાદની સિઝનમાં વારંવાર અપચો થઈ જાય છે ? આ હોમ રેમેડી અપનાવો
ચોમાસામાં જ્યારે અપચો થાય છે, ત્યારે તમારું પેટ ખૂબ ભરેલું અને કડક લાગે છે. આ સમસ્યા એકદમ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેનો સામનો કરે છે. ઘણી વખત જ્યારે તમે ખાઓ છો તે ખોરાક યોગ્ય રીતે પચતો નથી, ત્યારે પેટનું ફૂલવું શરૂ થાય છે. આના કારણે, ઘણી વખત તમને અસ્વસ્થતા અનુભવાય છે અને પેટમાં દુખાવો પણ થાય છે.
- Disha Thakar
- Updated on: Jun 20, 2025
- 10:10 am
Solanki Surname History : જનરલ, OBC અને SC કેટેગરીમાં આવતી સોલંકી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે સોલંકી અટકનો અર્થ શું થાય તે જાણીશું
- Disha Thakar
- Updated on: Jun 21, 2025
- 1:51 pm