Trading Stopped : 760થી તૂટીને 1.98 પર આવ્યો આ શેર, રોકાણકારોને રાતા પાણીને રડ્યા, હવે ટ્રેડિંગ થયું બંધ
અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓના મોટા ભાગના શેરમાં ઘટાડો છે. આજે શુક્રવારે અને 03 જાન્યુઆરીના ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ પાવરથી લઈને રિલાયન્સ હોમ ફાઇનાન્સ સુધીના શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાંથી ઘણામાં ટ્રેડિંગ પણ બંધ હતું.
Most Read Stories