Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે ? શું છે તેનું મહત્વ, જાણો

મંદિર પર ધજા ફરકાવવાનો રિવાજ પ્રાચીન હિંદુ સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધજા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ધજા દિવ્ય ઊર્જાનું પ્રતીક છે, જે મંદિરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે.

| Updated on: Apr 04, 2025 | 10:30 PM

હિંદુ ધર્મમાં ધજાને વિજય અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. જે મંદિરો પર ધજા ફરકાવવામાં આવે છે, ત્યાં દૈવી શક્તિ સક્રિય રહેતી માનવામાં આવે છે.  (Credits: - Canva)

1 / 8
મંદિરોમાં ધજા હંમેશા ઊંચાઈએ હોય છે, જેના કારણે હવા સાથે ધજાનું ઘર્ષણ થાય છે. આ કારણે આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધજાનું હલનચલન પણ મંદિરમાં પ્રવેશતા તરંગોની અસરને ઓછી  કરી શકે, આ કારણે મંદિરમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. (Credits: - Canva)

2 / 8
 ધજા મંદિરના પવિત્રતાનું અને ભક્તિનું પ્રતિક છે. તે દર્શાવે છે કે આ સ્થાન પર ભગવાનની ઉપસ્થિતિ છે અને લોકો અહીં પૂજા કરવા માટે આવે છે. (Credits: - Canva)

3 / 8
   હિંદુ માન્યતાઓ અનુસાર, મંદિરો પર ફરકતી ધજા આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરી, સકારાત્મક શક્તિઓ ફેલાવે છે

4 / 8
 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ધજા હવામાં લહેરાવવાથી ચારો તરફ સારા સ્પંદનો ફેલાય છે, જે ભક્તોને શાંતિ અને આનંદ અનુભવે છે.

5 / 8
ધજાની ઊંચાઈ દર્શાવે છે કે ભક્તજનો પોતાની ભક્તિ ઈશ્વર સુધી પહોંચાડવા ઈચ્છે છે. તે ભગવાન પ્રત્યેની અખંડ ભક્તિ અને સમર્પણનું પ્રતિક છે.મંદિર પર ધજા ફરકાવવાથી ભક્તો પર ભગવાનની કૃપા બનેલી રહે છે અને તેમનું જીવન સુખમય અને શાંતિપૂર્ણ બને છે.

6 / 8
ધજાને રોજ કે નક્કી કરેલા દિવસો (જેમ કે પૂનમ, એકાદશી, મહાશિવરાત્રી) પર બદલવી શુભ માનવામાં આવે છે. મંદિરોમાં કેટલીક વિશિષ્ટ વિધિ અનુસાર જ ધજા ચડાવવામાં આવે છે.  પવનના દિશા મુજબ ધજા ફરકવાથી મૌસમી ફેરફારો અને વાતાવરણની ભવિષ્યવાણી પણ થઈ શકે છે.

7 / 8
( નોંધ :Tv9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

8 / 8

મંદિરો પર ધ્વજ ફરકાવવાની પ્રાચીન પરંપરા ધાર્મિક, વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણોથી જોડાયેલી છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">