Experts Tip: 80% સુધી વધી શકે છે આ સ્ટૉક, રોકાણ કરો થશે ફાયદો, આ 5 શેર ખરીદવાની એક્સપર્ટની સલાહ
જો તમે પણ કોઈ સ્ટોક પર પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી હોઈ શકે છે. આજે અમે તમને કેટલાક ક્વોલિટી શેર વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો. વિવિધ બ્રોકરેજનો આ શેરમાં રસ જોવા મળ્યો છે, જેમણે તાજેતરમાં આ કંપનીઓ પર તેમનું રિસર્ચ શરૂ કર્યું છે.
Most Read Stories