Tech Tips : શું સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવો જોઈએ? જાણો તેના નુકસાન

સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિએશન સંભવિત સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જો કે મોટાભાગના સંશોધનો હજુ નિર્ણાયક નથી, પરંતુ સ્માર્ટફોનને શરીરની નજીક રાખવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

| Updated on: Aug 06, 2024 | 10:10 AM

1 / 6
આજકાલ સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવો સામાન્ય વાત છે, પરંતુ યુઝર્સ તેનાથી થતા નુકસાન વિશે જાણતા નથી. જો તમે પણ તમારો સ્માર્ટફોન તમારા શર્ટના ખિસ્સામાં રાખતા હોવ તો તમારે આ વાંચવું જ જોઈએ. કારણ કે અહીં અમે તમને તમારા મોબાઈલને તમારા શર્ટના ખિસ્સામાં રાખવાના ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

2 / 6
રેડિયેશન એક્સપોઝર : સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિએશન સંભવિત સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જો કે મોટાભાગના સંશોધનો હજુ નિર્ણાયક નથી, પરંતુ સ્માર્ટફોનને શરીરની નજીક રાખવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

3 / 6
સ્માર્ટફોનની ગરમીને કારણે નુકસાન : સ્માર્ટફોન ઉપયોગ દરમિયાન ગરમ થઈ શકે છે. જે ત્વચાના સીધા સંપર્કમાં આવે તો અગવડતા અને ક્યારેક જલનનું કારણ હોય શકે છે.

4 / 6
બ્રેક અને ડેમેજનું જોખમ : શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી તે પડે છે કે ક્યાંક અથડાય જાય છે, જે સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવામાં આવે છે ત્યારે તે હૃદયની ખૂબ નજીક હોય છે. જો કે સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે તેને હૃદયની નજીક રાખવાનું ટાળવું જોઈએ.

5 / 6
ચોરીનું જોખમ : શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી ચોરીનું જોખમ પણ વધી શકે છે. કારણ કે તે સરળતાથી દેખાઈ શકે છે અને સરળતાથી હાથમાં પણ આવી જાય છે. સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવાથી અગવડતા થઈ શકે છે, જ્યારે તમે ખાસ કરીને વાળીને બેસો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">